મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 23 થી 29 જુલાઈ વૃશ્ચિક રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ આ રાશિફળ ચંદ્રમા પર આધારિત રાશિફળ છે. આવનાર સમયમાં વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં અચાનકથી ઘટનાઓ ઘટી શકે છે.
આવનાર સપ્તાહમાં ચંદ્રમા પ્રભાવતી વૃશ્ચિક રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે અને સાથે ખર્ચામાં પણ વધારો જોવા મળી શકે છે. આવનાર સપ્તાહની શરૂઆતમાં આ રાશિના જાતકોમાં માનસિક તણાવ વધી શકે છે,
આ રાશિના જાતકો આર્થિક દ્રષ્ટિએ માનસિક બેચેની રહી શકે છે. આ રાશિના જાતકોને આવનારા સપ્તાહના શરૂઆતના ભાગમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં નવા કાર્યની શરૂઆત ન કરવી જોઈએ,
કુંડળીમાં ગ્રહોનો પ્રભાવ વૃશ્ચિક રાશિના જાતકોના કાર્યમાં અડચણરૂપ સાબિત થઈ શકે છે. આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોને વાહનથી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોને એક્સિડન્ટના યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકોને આવનાર સપ્તાહનો અંત ભાગ માં ભાગ્યનો પૂરતો સહયોગ મળી શકે છે.
આવનારા સપ્તાહના અંત ભાગમાં આ રાશિના જાતકો ઘર-પરિવારમાં ધાર્મિક અને માંગલિક કાર્યોનું આયોજન કરી શકે છે. આવનારા સપ્તાહના અંત ભાગમાં અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે કે કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આવનાર સપ્તાહમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તાહના અંત ભાગમાં કાર્યક્ષેત્રમાં યાત્રાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં સહકર્મી એનો પૂરતો સહયોગ મેળવી શકો છો. આ રાશિના જાતકોના વેતનમાં વધારો થઇ શકે છે. આ રાશિના જાતકોને કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતા મળી શકે છે.
અટકેલા દરેક કાર્ય આવનારા સપ્તાહના અંત ભાગમાં પૂરા થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા આવનાર સપ્તાહ માં પાછા મળવાના યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના જાતકો આવનારા સપ્તાહના અંત ભાગમાં આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. નવા આવકના સ્ત્રોત આ રાશિના જાતકો ઉભા કરી શકે છે.
આ રાશિના જાતકોને જ સંબંધિત દરેક પરેશાનીનો અંત આવી શકે છે. બેરોજગાર લોકોને આવનાર સપ્તાહમાં રોજગારીની નવી તક મળી શકે છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો ને સપ્તાહ ના શરૂઆતનો સમય છોડતા સપ્તાહના અંત ભાગમાં ખૂબ જ શુભ પરિણામ મળી શકે છે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.