IMG 20230702 WA0022

વૃષભ રાશિ માટે કેવું રહેશે આગળનું સપ્તાહ? પ્રગતિ થશે કે થશે દુઃખોનો અંત? જાણો સાપ્તાહિક રાશિફળ.

Horoscope

મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વૃષભ રાશિના જાતકોનું 16 થી 22 જુલાઈ નું સાપ્તાહિક રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ આ રાશિફળ ચંદ્રમા પર આધારિત રાશિફળ છે. આ સપ્તાહમાં સૂર્ય અને મંગળનો યોગ કર્ક રાશિમાં રહેશે.

આ રાશિના જાતકોની કુંડળીમાં ત્રીજા ભાવમાં ચંદ્ર રહેશે જેથી કરીને તેમની યસ કીર્તિમાં વધારો થઇ શકે છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ભાઈ-બહેનનો પૂરતો સહયોગ મેળવી શકે છે. સાથે જ મિત્રોનો પણ પૂરતો સહયોગ મેળવી શકો છો.

વૃષભ રાશી ના જાતો આવનાર સપ્તાહમાં ભાગ્ય નો પુરો સાથ મેળવી શકે છે ઓછી મહેનતે વધુ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોની કાર્યક્ષેત્રમાં વધારો થઇ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકે છે. ગ્રહો ની સ્થિતિ કુંડળીમાં ખૂબ જ સારી હોવાથી દરેક કાર્ય આસાનીથી પૂરા થઈ શકે છે.

વૃષભ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ધંધા અને વ્યવસાયના અગત્યના નિર્ણય સાવધાનીથી લેવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે સ્વાસ્થ્ય ખૂબ જ ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા તો કોને આપવામાં આવે છે,

બહારના ખાન પાન ઉપર પણ ખુબ જ ધ્યાન રાખવુ પડી શકે છે. વૃષભ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં વ્યાપાર અને વ્યવસાયમાં આર્થિક ધનહાનિ થવાના યોગ બની રહ્યા છે વ્યાપાર અને વ્યવસાયમાં ધન નિવેશ સાવધાનીથી કરવાની સલાહ આપવામાં આવે છે.

આ રાશિના જાતકોએ આવનાર સપ્તાહમાં આર્થિક વ્યવહારમાં ખૂબ જ સાવધાની રાખવી પડી શકે છે. વૃષભ રાશિના જાતકોને આવનાર સમયમાં દાંપત્ય જીવન ખૂબ જ સારું રહેશે આ રાશિના જાતકોના જીવનસાથી સાથેના સંબંધો સપ્તાહની શરૂઆતમાં વાદવિવાદ ના યોગ બની રહ્યા છે,

પરંતુ સમય જતા સત્તાના અંતભાગમાં જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર જોવા મળી શકે છે. આવનાર સપ્તાહમાં અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે. વૃષભ રાશિના નોકરીયાત વર્ગના જાતકો માટે શુભ સમાચાર મળી શકે છે.

ઉપરી અધિકારીઓ આવનાર સપ્તાહમાં તમારા કાર્ય ના વખાણ કરી શકે છે. કાર્યક્ષેત્રમાં નવા પદની પ્રાપ્તી કરી શકો છો. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં કોઈ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જે ભવિષ્યમાં ખૂબ જ શુભ ફળ આપનાર રહે છે.

આ રાશિ ના જાતકોને સપ્તાહના અંત ભાગમાં મિત્રોથી આર્થિક મદદ મળી શકે છે. વૃષભ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં વડીલો ના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. આ રાશિના વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મનુબર વધી શકે છે. ઉચ્ચ અભ્યાસના અવસર પ્રાપ્ત થઇ શકે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો માટે આવનાર સમય ખૂબ જ સારું પરિણામ આવશે વિદ્યાર્થી મિત્રોને તેમને મહેનતનું શુભ પરિણામ મળી શકે છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર સપ્તાહ મિશ્ર ફળદાયી રહેશે.

જો તમે દરરોજનું રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.