20230826 070214

જો ટૂંક જ સમયમાં કરોડપતિ બનવું હોય તો આજે જ કરી દો કપૂરનો આ ઉપાય.

ધાર્મિક

મિત્રો એક વસ્તુ કપૂર સાથે સળગાવાથી તમે કરોડપતિ બની શકો છો. અને સાથે જ તમારા ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે કપૂર ની ગોળીઓ સળગાવવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે.

મિત્રો કપૂરનો ઉપયોગ સૌથી વધારે હવન કરવામાં કરવામાં આવે છે. અને બીજી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં કપૂરનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ઘણા વ્યક્તિઓ જીવનમાં ખૂબ જ મહેનત કરતા હોય છે છતાં પણ તેમને ધન સંબંધી સમસ્યાઓ રહેતી હોય છે.

મિત્રો જ્યારે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓ આવે છે ત્યારે વ્યક્તિ માનસિક તણાવમાં રહે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવેલ અમુક ઉપાયો ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા રાખીને કરવામાં આવે તો દરેક સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આજે અમને તમને એક ઉપાય જણાવવાના છીએ,

આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક પીપળાનું પાન લેવાનું છે અને તેને ગંગાજળ વડે સાફ કરી તેની પૂજા ઘરમાં રાખવાનું છે. ત્યારબાદ એક થેલી લઈને તેમાં બે લવિંગ અને બે કપૂરની ગોળી મૂકવાની છે. ત્યારબાદ 2 થી 3 દાણા મરી ના લેવાના છે. ત્યારબાદ થોડા ચોખા લઈને બધું થાળીમાં મૂકી દેવાનું છે.

મિત્રો ત્યારબાદ એક માટીનો વાટકો લઈને તમારે થાળીમાં મુકવાનો છે. મિત્રો ત્યારબાદ આ બધી જ વસ્તુ માટીના વાટકામાં મૂકી થાળી માં થોડા ચોખા રાખીને તેની ઉપર મૂકી દેવાનો છે. મિત્રો ત્યાર બાદ તમારે પૂજા ઘરમાં એક દીવો કરવાનો છે દીવો કર્યા પછી તમે જે ઇષ્ટદેવને માનો છો તેમને પ્રસાદરૂપે ભોગ ધરાવવા નો છે.

મિત્રો ત્યારબાદ આ દીવાને થારીમાં મૂકીને ભગવાનની આરતી કરવાની છે અને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની છે. તમારા જીવનમાં આવી રહેલા બધી જ મુશ્કેલીઓ નું વર્ણન તમારી ભગવાન જોડે કરવાનું છે. મિત્રો ત્યારબાદ થાળી માં રહેલા વાટકા ને તમારે હાથ માં લઈને તેમાં રહેલી બધી જ વસ્તુને સળગાવવાની છે. મિત્રો આ બધી જ વસ્તુને તમારે કપૂર વડે સળગાવવાની છે.

મિત્રો ત્યારબાદ કપૂર માંથી નીકળતા ધુપને તમારે આખા ઘરમાં ફેરવવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઊર્જાઓ દૂર થશે. અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

આ ઉપાય કરવાથી તમારા ઇષ્ટદેવ ની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. અને ઘર-પરિવારમાં રહેલ દરેક સમસ્યાઓ દૂર થશે. આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ લેખ તમારા મિત્રોને શેર ના હોય તો હમણાં જ શેર કરી દો.