હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવે છે. તુલસીનો છોડ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. દરેક હિન્દુ ધર્મના ઘર આંગણામાં તુલસીનો છોડ અવશ્ય હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ તુલસીના છોડને નિયમિત રીતે પૂજા અર્ચના કરે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને તુલસી માતા ની પૂજા કરતી વખતે તુલસી માતા સામે ઉભા રહીને આ મંત્ર દરરોજ ત્રણ વખત બોલશો તો તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
મિત્રો એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે તુલસી માતાની પૂજા-અર્ચના કરવાથી તુલસી માતા ને જળ અર્પણ કરવાથી બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ બનેલા રહે છે.
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા બધા એવા ચમત્કારી ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ભાગદોડ ભરી જીંદગીમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે.
આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ કેટલાક પરિબળોને કારણે મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે. જાણતા અજાણતા જ આપણા દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવારમાં જોવા મળે છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તુલસી માતા સાથે જોડાયેલી આ ચમત્કારી ઉપાય અવશ્ય કરવો જોઈએ.
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડમાં અનેક પ્રકારના આયુર્વેદિક ગુણધર્મો રહેલા હોય છે. તુલસી નો છોડ સ્વાસ્થ્યને લગતી મોટાભાગની બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઘર આંગણામાં રહેલો તુલસીનો છોડ અનેક પ્રકારની દેવી શક્તિઓ થી ભરેલો હોય છે. તુલસી માતા સાથે જોડાયેલા ચમત્કારિક ઉપાય કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
તુલસી ના છોડ વિશે આપણા હિન્દુ ધર્મના ગ્રંથોમાં અનેક પ્રકારની વાતો લખાયેલી છે. પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું પૂજન કરવામાં આવે છે. તુલસીનો છોડ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ ને અતિ પ્રિય છે.
સંસ્કૃત ભાષામાં તુલસીના છોડને હરિપ્રિયા નામથી ઓળખવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે તુલસીના છોડના મૂળમાં ચારે તીર્થધામ હોય છે. તુલસીના છોડમાં દરેક દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે તુલસી માતાની પૂજા-અર્ચના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મિત્રો આપણે જોયું હશે કે જ્યારે આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ ત્યારે તુલસી ના પાનનો ઉપયોગ કરીએ છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘર-પરિવારમાં નિયમિત રીતે તુલસી માતા ની પૂજા થાય છે તે ઘર-પરિવારમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે નિયમિત રીતે તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. નિયમિત રીતે તુલસીના છોડની પ્રદક્ષિણા કરવી જોઈએ આવું કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના લેખમાં અમે તમને તુલસી માતા સાથે જોડાયેલું 1 ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છે સામાન્ય રીતે આપણે બધા નિયમિત રીતે તુલસી માતા ની પૂજા આરાધના કરીએ છીએ પરંતુ જો તુલસીમાતા ને જળ અર્પણ કરતા સમયે આ મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને જીવનમાં સફળતા મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે તુલસી માતા ની પૂજા આરાધના કરતી વખતે ઓમ સુભદ્રાય નમઃ અને ઓમ સુપ્રભાય નમઃ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી માતા ને જળ અર્પણ કરતા સમયે આ બે મંત્રો નું ઉચ્ચારણ કરવામાં આવે છે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
ત્યારબાદ તુલસી માતા ની પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ તમારા જીવનમાં આવી રહેલી દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા માટે તુલસી માતા અને બે હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ રીતે તુલસી માતા ની પૂજા કરતા સમયે આ પ્રકારના મંત્રોનો જાપ કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.