મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. તુલસી ને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. મિત્ર એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં નિત્ય તુલસી માતા ની પૂજા આરાધના થાય છે તે ઘરમાં સદાય માતા લક્ષ્મીનો વાસ રહે છે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીમાતા નિયમિત રૂપે પૂજા-આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં દેવી-દેવતાઓ વાસ કરે છે. જે ઘરમાં તુલસીની નિયમિત રૂપે પૂજા અર્ચના થાય છે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
પૌરાણિક માન્યતા અનુસાર તુલસી નિયમિત રૂપે જળ અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો આજના લેખમાં અમે તમને તુલસી સાથે જોડાયેલો એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ક્યાંક ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે.
તુલસીની પૂજા કરવાથી દરેક પાપ દૂર થાય છે. મિત્રો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આજના લેખમાં અમે તમને એક એવા મંત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મંત્રનો જાપ તુલસીની પૂજા કરતાં સમયે બોલવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળશે. આ ઉપાય કરવાથી ગરીબી અને દરિદ્રતા દૂર થઈ જશે. મિત્રો આ ઉપાય કરવા માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ ઇષ્ટદેવની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ.
ત્યારબાદ અમારા ઘર મંદિર માં દરેક દેવી દેવ અને પ્રણામ કરીને તેમની વિધિવત રૂપે પૂજા-અર્ચના કરવી જોઈએ. મિત્રો ત્યારબાદ તમારા ઘર આંગણ માં રહેલી તુલસી માતા ને જળ અર્પણ કરવાનું છે. મિત્રો ત્યાર બાદ તુલસી માતાને હળદર અને સિંદૂર ચઢાવવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસીને હળદર અર્પણ કરવાથી લક્ષ્મીજીની કૃપા મળે છે. ત્યારબાદ તુલસી માતા ની નીચે એક શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ તુલસીના છોડની ૨૧ વખત પરિક્રમા કરવાની છે. ત્યારબાદ આ મંત્રનો જાપ કરવાનો છે,” મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્ય વર્ધિની આદી વ્યાધિ હરા નિત્ય, તુલસી મા નમામિ નમઃ”.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રનો સાત વખત જાપ કરવાનો છે. આ મંત્રનો જાપ કર્યા પછી તુલસી માતા ને પ્રણામ કરીને તમારી બધી જ મનોકામના કહેવાની છે મિત્રો આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત થાય છે આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.