મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તુલા રાશિના જાતકોનું 23 થી 29 જુલાઈ સાપ્તાહિક રાશિ ફળ જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ રાશિ પર ચંદ્રમા પર આધારિત રાશિફળ છે. આવનાર સપ્તાહમાં ચંદ્રમા કર્ક રાશિમાંથી ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ રાશિના જાતકો માં સત્તાના શરૂઆતમાં અને અંતમાં પણ રવિયોગ બનેલો રહેશે. અને સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બે ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ બંને ગ્રહોનો પ્રભાવ આવનાર સપ્તાહમાં તુલા રાશિના જાતકો ઉપર જોવા મળી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તુલા રાશિના જાતકો માટે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આવનાર સપ્તાહમાં ખૂબ જ શુભ રહે છે. આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોનો ભાગ્યનો પૂરતો સહયોગ મેળવી શકે છે. આવનાર સપ્તાહમાં તુલા રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે.
સાથે જ માતા પિતા ની જૂની બિમારીમાં પણ સુધારો જોવા મળી શકે છે. વ્યાપાર અને વ્યવસાય સાથે જોડાયેલા તુલા રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. તુલા રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં તેમના અંગત વ્યક્તિઓ દગો કરી શકે છે.
તુલા રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં માનસિક તણાવ ખૂબ જ ઓછો રહેશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે. તુલા રાશિની કુંડળીમાં ચતુર્થ ભાવના સ્વામી શનિ તેમના જ ભાવમાં છે. અને સાથે જ શનિ મહારાજ વક્રી સ્થિતિમાં રહે છે.
જેથી કરીને આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં અને આર્થિક ક્ષેત્રમાં સમય ખૂબ જ શુભ રહેશે. આ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં કાર્યક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિશીલ રહી શકે છે. સાથે જ આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકો દરેક કાર્ય સમયસર પૂરું કરી શકે છે.
નોકરીયાત વર્ગના જાતકો માટે આવનાર સમય ખૂબ જ ઉન્નતી લઈને આવી રહ્યો છે. આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ પૂરતો સહયોગ મળી શકે છે. આ સપ્તાહમાં તેમના કાર્યોથી તેમને બઢતી અને બદલી ના યોગ બની રહ્યા છે. તમારા કાર્ય ના વખાણ થઇ શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ત્રણ ગ્રહોની યુતિ કાર્યક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરાવી શકે છે. તુલા રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ધંધા અને વ્યવસાય સાથે જોડાયેલા નિર્ણયો સાવધાનીથી લેવાની સલાહ આપવામાં આવે છે.
આપના દ્વારા લેવામાં આવેલા નિર્ણય ભવિષ્યમાં નકારાત્મક અસર પાડી શકે છે. તુલા રાશિના વિદ્યાર્થી મિત્રો આવનાર સપ્તાહમાં દરેક વિષયમાં અનુકૂળ પરિણામ મેળવી શકે છે. એકંદરે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તુલા રાશિના જાતકોનું આવનાર સપ્તાહ શુભ પરિણામ લઇને આવી રહ્યું છે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.