મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું આપણા હિન્દ ધર્મ આધારિત ખાસ બાબતનું. મિત્રો તમારા ઘરમાં ભૂલથી પણ આ પ્રકારના છોડ ના રાખો તમારે ભોગવવી પડી શેક છે પૈસાની ખૂબ મોટી તકલીફ તો આ લેખ જરૂર પૂરો વાંચો, તો મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવીશું કે અમુક પ્રકારના છોડ ઘરના આંગણા માં ન રાખવા જોઈએ.
મિત્રો દરેક વ્યક્તિ ઘરમાં છોડ લગાવવા નું પસંદ કરે છે. વાસ્તુશાસ્ત્ર મા દિશાનું ખૂબ જ મહત્વ છે. ઘરના નિર્માણ થી લઈને ઘરની સજાવટ સુધી યોગ્ય દિશા ની પસંદગી કરવી જોઈએ. મિત્રો ઘરમાં છોડ રાખવા એ સારી બાબત છે પરંતુ અમુક પ્રકારના છોડ ન રાખવા જોઈએ.
ઘરમાં છોડ રાખવાનો શોખ દરેક લોકોને હોય છે અને અમુક લોકો તો ઘરમા બગીચો પણ બનાવતા હોય છે. આવુ કરતા સમયે લોકો વાસ્તુશાસ્ત્ર ના નિયમ ભૂલી જાય છે. તો આ નિયમ નું જરૂર પાલન કરવું જોઈએ જેથી આપણા ઘરમાં સુખ આવે ના કે દુઃખ આવે,
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દિશાઓ નું વિસ્તારથી વર્ણન કરવામા આવ્યુ છે. જેમ કે રસોડું કઈ દિશામાં બનાવવું જોઈએ. બાથરૂમ કઈ દિશામાં બનાવવું જોઈએ. બેઠક ખંડ કઈ દિશામાં બનાવો તેમજ છોડ કઈ દિશામાં રાખવા જોઈએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં છોડ ન રાખવા જોઈએ. જેનાથી આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર મા અમુક પ્રકારના છોડ ન લગાવવા જોઈએ. જેવા કે
મિત્રો ઘરમા ક્યારેય પણ ખજૂર નો છોડ ના લગાવવો જોઈએ. જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં ગરીબીનું આગમન થાય છે. અને આર્થિક મુશ્કેલી બની રહે છે. બોરનું ઝાડ પણ ઘરના આંગણામાં ન હોવુ જોઈએ. તે ઘરમા નકારાત્મકતા આવે છે. જે ઘરમાં બોરનું ઝાડ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી.
મિત્રો વાસના ઝાડ ને પણ ઘર અનાગણમાં ના રાખવુ જોઈએ. હિન્દુ ધર્મમાં વાસનો ઉપયોગ મૃત્યુ સમયે કરવામા આવે છે. જે અશુભ સંકેત આપે છે. અને ઘરમા મુશ્કેલીઓ નું આગમન થાય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ પ્રકારના વૃક્ષ ના વાવવા જેથી આપણને નુકસાન ન થાય.
મિત્રો એક એવું જ બીજું ઝાડ છે જાંબુનું ઝાડ, આ ઝાડ પણ આપણા ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્તપન્ન કરે છે જેથી આપણા ઘરમાં વધારે મુશ્કેલીઓ આવે છે અને પૈસાની તંગી પણ ઉભી થાય છે અને સાથે કેટલીય બીમારીઓ ઘરમાં આવે છે તો ઘર આંગણે જાંબુ નું ઝાડ ના રાખો. અને હા તમે ખેતરમાં આ તમામ ઝાડ વાવેતર કરી શકો છો.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં..