મિત્રો દેવું એ એક એવી વસ્તુ છે. જે વ્યક્તિ ને જીવતા જ મારી નાખે છે. તેમજ આ આધુનિક યુગમાં દેવુ કર્યા વગર કોઈ પણ કાર્ય થતું નથી . તો મિત્રો મનુષ્ય એ ક્યારે અને કયા દિવસે પૈસા ને લગતા કામ કરવા જોઈએ તે અમે તમને જણાવીશું.
અમે આ લેખમા તમને દેવામાથી મુક્તિ ના કેટલાક ઉપાય બતાવાના છીએ. ખાસ કરીને મિત્રો શનિવારના દિવસે ભુલથી પણ દેવું ના લેવું જોઇએ. કેમ કે શનિવાર નો દિવસ નો મતલબ હોય છે. ધીમી ગતિએ ચાલવા વાળો દિવસ. અને આ દિવસે તમે દેવું લેશો તો તે ધીમે ધીમે ચૂકવાશે.
શનિવારના દિવસે કોઈ પણ લોન ના પેપર ઉપર સહી ના કરો. ખાસ કરીને કાળી કે બ્લુ પેન થી તો ના કરવી જોઈએ. બીજું કે કોઈ પણ મહિનાની આઠ, સત્તર, તારીખે દેવું ના લો.
તો મિત્રો આ બધા થી બચવા માટે આપણે એક ઉપાય કરવાનો છે. તો સૌથી પહેલા એક નાગર વેલ પાન નું પત્તુ લો કોઈ પણ દિવસે હનુમાનજી ના સામે તમારે આ પ્રયોગ કરવાનો છે. પાન ના પત્તા ઉપર ત્રણ લવિંગ લો અને હનુમાનજી ના ચરણોમાં અર્પણ કરી લ્યો. મિત્રો આ ખૂબ જ અસરકારક ઉપાય છે આ ઉપાય કરવાથી જો તમે દેવામાં હશે તો ખુબ જ લાભ થશે.
એક સૂકું નારિયેળ લેવા નુ છે. હવે આ નારિયેળને કાપીને તેમાં ખાંડ ભરી દો. અને નારિયેળને બંધ કરી દો. હવે શનિવારના દિવસે આ નારિયેળને જમીનમાં દાટી દો. આ ઉપાય તમારે ત્રણ શનીવાર સુધી કરવાનો છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમા ધન વધશે અને સુખ સમૃદ્ધિ આવશે.
બધાજ પ્રાયત્નો કરવાથી પણ લાભ થતો નથી તો આ એક ઉપાય કરો. એક પાન નુ પત્તુ લો અને આ પત્તા પર બે લવિંગ અને એક એલાયચિ લો અને પાન ના પત્તા ને વાળીને એક બીડુ બનાવી લો અને મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના ચરણોમાં મૂકી દો . ત્રણ મહિના સુધી દર મંગળવાર કે શનીવારે આ ઉપય કરો જો તમે દેવું હશે તો તેના બધા માર્ગ ખુલી જશે.
જો તમે આવા જ અવનવા ટોટકા જાણવા માગતા હોય તો નીચેનું like બટન દબાવી ને પેજને લાઈક કરી દો અને આ પોસ્ટ ગમી હોય તો તમારા પરિવારને શેર કરવાનું ભૂલતા નહીં. જય હનુમાન.