20230728 124223

આ બે મંદિરના દર્શન માત્રથી દૂર થઈ જાય છે કેન્સ ર જેવી ગંભીર બીમારી, જાણો કયાં આવેલું છે આ મંદિર અને તેના ચમત્કાર વિશે….

ધર્મ

આ બે મંદિરમાં ફક્ત દર્શન કરવાથી દૂર થઈ જાય છે કેન્સર જેવી ગંભીર બીમારી, જાણો કયાં આવેલું છે આ મંદિર અને તેના ચમત્કાર વિશે….

આપણા ભારત દેશમાં એવા ઘણા મંદિરો આવેલા છે, જે પોતાના ચમત્કાર માટે દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે. હા, ઘણી વખત મંદિરમાં થયેલા ચમત્કાર વિશે સાંભળવામાં આવે છે ત્યારે આપણે તેના પર વિશ્વાસ કરી શકતા નથી.

જોકે તે સાચું હોય છે. આ સાથે ભારતમાં કેટલાક મંદિર એવા પણ છે, જ્યાં મંદિરની અંદર ચોગાનમાં પગ મૂકવામાં આવે તો બધી જ પીડા અને બીમારીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં પગ મૂકવા માત્રથી કેન્સર જેવી બિમારીઓ દૂર થઈ જાય છે.

1. હનુમાનજીનું મંદિર દંદરૌઆ ધામ:
સામાન્ય રીતે સમગ્ર દેશભરમાં હનુમાનજીના એવા ઘણા મંદિરો આવેલ છે, જ્યાં સાંભળવાં આવતા ચમત્કાર વિશે જાણીને દરેક વ્યક્તિ અચંબામાં પડી જાય છે.

આવું જ એક મંદિર મધ્યપ્રદેશના ભિન્ડ જિલ્લામાં આવેલ દંદરૌઆ ધામ મંદિર છે, જ્યાં સ્થિત હનુમાનજીની ડોકટર સ્વરૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે અને હજારો ભાવિ ભક્તો અહીં હનુમાનજી ની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે આવતા રહે છે.

એક એવી માન્યતા છે કે અહીં હનુમાનજીએ સાધુ શિવકુમાર દાસને સાક્ષાત ડોકટર સ્વરૂપે દર્શન આપ્યા હતા અને તેમના બધા જ દુઃખ દૂર કર્યા હતા. ત્યારથી જ આ મંદિરની લોકપ્રિયતા વધી ગઈ છે. દરરોજ હજારો લોકો અહી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે અને પોતાના દુઃખ જણાવે છે.

2. ચતુરદાસજી મહારાજ:
તમને જણાવી દઈએ કે રાજસ્થાન રાજ્યના નાગૌરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલ અજમેર-નાગૌર રોડ ઉપર કુચેરા કસ્બાની જોડે બુટાટી ધામ કરીને એક મંદિર છે. જેને ચતુરદાસજી મંદિરના તરીકે ઓળખવામાં આવે છે.

અહીં હજારોની સંખ્યામાં લકવાગ્રસ્ત વ્યક્તિઓ આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં કોઈ ડોકટર અથવા હકીમ ના હોવા છતાં દર્દીઓ રોગો દૂર કરીને ઘરે જાય છે અને લોકો તેની પાછળ હનુમાનજી ની કૃપા હોવાનું કહેવાય છે.

અહીં ચતુરદાસજી એક સિદ્ધિ સાધુ હતા. તેઓએ તપસ્યા કરીને ઘણા લોકોના દુખ દૂર કર્યા હતા. આ સાથે અહીં જે પણ ભક્ત દુઃખ દૂર કરવા આવે છે તેને મંદિરની સાત દિવસ પરિક્રમા કરવાની હોય છે, ત્યારબાદ તેને એક યજ્ઞ માં ભાગ લેવાનો હોય છે, જેમાં તેણે ભભૂતિ લગાવવામાં આવે છે, તેના પછી બધા જ રોગો આપમેળે ધર થઇ છે.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.