રાતે સૂતા પહેલાં મનમાં બોલી દો આ બે મંત્રો, તમારા ઘર પરિવારમાં થશે પૈસાનો વરસાદ.
દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં ધાર્મિક વસ્તુઓને ઘણી માનવામાં આવે છે અને તેનાથી ઘણા લોકો લાભ પણ મેળવી શક્યા છે. જો તમે ધાર્મિક પુસ્તકોમાં વર્ણવાયેલ ઉપાય કરો છો તો તમને ક્યારેય જીવનમાં દુઃખ આવતા નથી અને પૈસાની કમી પણ પૂરી કરી શકાય છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને કરવા માત્રથી તમારા ઘરમાં પૈસાની કમી રહેશે નહીં. વળી આ ઉપાય એકદમ કારગર છે. આ ઉપાય કરવા માટે તમારે રાતે સૂતા પહેલાં મંત્રનો જાપ કરવો જોઈએ. તો મિત્રો ચાલો જાણીએ કે આ કયા કયા ઉપાય છે.
જો તમે રાતે સૂતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ આ મંત્રનો ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा’। પાંચ વખત જાપ કરો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ સાથે ચારેય દિશામાંથી સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
જો તમારા કામમાં અવરોધ આવી રહ્યો છે અને કોઈપણ કામ સમયસર પૂર્ણ થઈ રહ્યું નથી તો તમારે રાતે સૂતા પહેલાં ‘कृं कृष्णाय नमः’ મંત્રનો આઠ વખત જાપ કરવો જોઈએ. આ મંત્ર પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ માનવામાં આવે છે. જેનાથી તમારા જીવનમાં આવી રહેલા બધા જ અવરોધો દૂર થઈ જાય છે.
આ સિવાય દરેક તહેવાર કોઈકના કોઈક ભગવાન સાથે જોડાયેલ છે અને આજ ક્રમમાં શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી સાથે જોડાયેલ છે. આ દિવસે માતા લક્ષ્મી ની પૂજા અર્ચના કરવાથી શુભ ફળ મળે છે. જો તમે મહિનામાં પહેલા શુક્રવારે માતા લક્ષ્મીની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રજ્વલિત કરીને માતાને ખીર અને ખાંડ અર્પણ કરો છો તો તેનાથી દુઃખોનો સામનો કરવો પડતો નથી.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.