20230720 070627

સૂર્યદેવ ને પાણી અર્પણ કરતી વખતે ભૂલથી પણ ના કરતા આ ભૂલ, નહિતર સૂર્યદેવ થઈ જશે નારાજ.

Religious

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્ય સમગ્ર સૃષ્ટિની પ્રાણશક્તિ હોવાથી તેમને જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર નિયમિત રીતે સૂર્યદેવની પૂજા આરાધના કરવાથી માન-સન્માન અને કીર્તિ ની પ્રાપ્તિ થાય છે. સૂર્ય ભગવાન પોતાની માતાના નામ ઉપરથી આદિત્ય તરીકે ઓળખાયા હતા.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવ સમગ્ર ગ્રહોના રાજા છે. નવગ્રહોમાં સૂર્યદેવને સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્ય દેવને જળ અર્પણ કરતા સમયે કઈ વસ્તુઓ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સૂર્ય ભૌતિક સુખના કારક ગ્રહ માનવામાં આવે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન હોય તે વ્યક્તિને જીવનમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. પરંતુ વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ પ્રભાવ આપનાર હોય તે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

રવિવારના દિવસે સૂર્યદેવની વિધિવત રીતે પૂજા આરાધના કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રવિવારના દિવસે કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે છે.

હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો આપણું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે ધનપ્રાપ્તિ કરવાના કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે છે જેનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર જોવા મળે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે પક્ષીઓને દાણા નાંખવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પક્ષીઓને દાણા નાંખવાથી ધન અને અન્નની કમી રહેતી નથી.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે પક્ષીઓને દાણા નાંખવાથી ભાગ્ય નો ઉદય થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે આ ચમત્કારિક ઉપાય કરવાથી જીવનમાં આવનાર અંધકાર દુર થાય છે.

મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રવિવારના દિવસે આ ચમત્કારિક ઉપાય કરવો જોઈએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. રવિવારના દિવસે જરૂરિયાતમાં વ્યક્તિ અને ગરીબ વ્યક્તિઓને ચપ્પલ નું દાન અવશ્ય કરવું જોઈએ. રવિવારના દિવસે બ્રાહ્મણોને ભોજન નું દાન કરવાથી ઘર-પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી.

મિત્રો જો તમારે કરોડપતિ બનવું હોય તો પાણીમાં 1 વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની અસીમ કૃપાથી તમારા પરિવાર ઉપર બનેલી છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. સૂર્યદેવને જળ અર્પણ કરવાના ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા છે જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની નાની-મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવને વહેલી સવારે તાંબાના લોટામાં જળ અર્પણ કરવું જોઇએ. મોટા ભાગના વ્યક્તિઓ સૂર્યોદય પછી મોડે થી સૂર્ય ભગવાન ને જળ અર્પણ કરતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવને વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં જળ અર્પણ કરવાથી માનસન્માન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતા સમયે આ ત્રણ વસ્તુ તાંબાના લોટામાં નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તાંબાના લોટામાં શુદ્ધ જળ અને થોડું ગંગાજળ ઉમેરી લેવું જોઈએ.

ત્યારબાદ તેમાં થોડું ચંદન લાલ નરાછડી અને લાલ કલર ના ફૂલ ઉમેરીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઇએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે આ રીતે સૂર્ય ભગવાનને અર્પણ કરતાં સમયે સૂર્ય દેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

ત્યારબાદ તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ. આવી રીતે રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જ અર્પણ કરતા સમયે ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *