જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 10 જુલાઈ થી સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો ઉપર જોવા મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સમય અનુસાર ગ્રહો અને નક્ષત્રોમા જોવા મળે છે.
ગ્રહો અને નક્ષત્રો માં થતા પરિવર્તનને કારણે દરેક રાશિના જાતકો ઉપર તેની અસર પડે છે આવનારા સમયમાં સૂર્ય ગ્રહનું રાશિ પરિવર્તન દરેક રાશિના જાતકોના જીવનમાં બદલાવ લઈને આવી રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સૂર્ય ગ્રહ 10 જુલાઈ 2022 ના દિવસે વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્યનું રાશિ પરિવર્તન દરેક રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના બદલાવ લઈને આવી રહ્યું છે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મેષ રાશિ
આ રાશિના જાતકોને ભાગ્યનો સહયોગ મળી રહેશે. કારોબારમાં પ્રગતિ જોવા મળી શકે છે. દાંપત્યજીવન સુખમય રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. માતાપિતા તરફથી આર્થિક સહયોગ મળી રહેશે. મિત્ર સાથે મુલાકાત સફળ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. ઓફિસના કાર્યમાં સફળતા મળી રહેશે. ઉચ્ચઅધિકારીઓનો સહયોગ મેળવી શકો છો. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. માતા-પિતાનો આર્થિક સહયોગ મળી રહેશે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને માનસિક તણાવ દૂર થશે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરી શકો છો. મનમાં નવા વિચારો આવી શકે છે. આર્થિક આયોજન સફળ રહેશે. સહકર્મચારી સાથે સમય વિતાવી શકો છો. નવા આયોજનો સફળ રહેશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત સફળ રહેશે. કાર્યક્ષેત્રમાં માનસિક પરેશાની રહેશે. આર્થિક નિર્ણયો સાવધાનીથી લેવા પડશે. માતા-પિતાનો સહયોગ મેળવી શકો.
સિંહ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. કારોબારમાં પ્રગતિ જોવા મળી શકે છે. વ્યાપારમાં લાભના યોગ બનેલા રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થઇ શકે છે. મન પ્રસન્ન રહેશે. આર્થિક આયોજન સફળ થશે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો.
કન્યા રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ઠીક રહેશે. ઓફિસમાં ઉચ્ચઅધિકારી સાથે વાદ વિવાદ થઈ શકે છે. આર્થિક નિર્ણયો સાવધાનીથી લેવા પડશે. જીવનસાથી નો સહયોગ મેળવી શકો છો. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે. સામાજિક કાર્યમાં તારીફ મેળવી શકો છો. ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકો છો. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. દાંપત્યજીવનમાં મનમુટાવ થઇ શકે છે. અચાનક આર્થિક ધનલાભના યોગ બનેલા રહેશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને માનસિક તાણવ રહેશે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં લાંબી યાત્રાના યોગ બની રહેશે. આર્થિક ધનહાનિના યોગ બનેલા રહેશે. આર્થિક આયોજન સફળ રહેશે.
ધન રાશિ
આ રાશિના આ જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. પારિવારિક કામમાં વ્યસ્ત રહી શકો છો. ખર્ચમાં વધારો થઇ શકે છે. નવા આયોજનો સફળ રહેશે. આવકમાં વધારો થઇ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી રહેશે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
મકર રાશિ
આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. ઓફિસના કાર્યમાં સફળતા મળી રહેશે. સહકર્મચારીઓનો સહયોગ મળી રહેશે. પ્રોપર્ટીથી લાભ થઈ શકે છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી રહેશે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. વાહન સાવધાનીથી ચલાવવાની સલાહ આપવામાં આવે છે. દુર્ઘટનાના યોગ બનેલા રહેશે. કાર્યક્ષેત્રમાં મિત્રની મદદ મેળવી શકો છો. કારોબારમાં વૃદ્ધિ થઇ શકે છે. નવા આવકના સાધનો વસાવી શકો છો. જીવનસાથીનો સહયોગ મળી રહેશે.
મિન રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તમારા કાર્યથી લોકો પ્રભાવિત થશે. પ્રમોશનના યોગ બનેલા રહેશે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.