મિત્રો ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવું એ એક ખુબજ પુણ્યનું કામ છે. પરંતુ સૂર્યાસ્ત પછી ભૂલથી પણ અમુક વસ્તુ દાન મા ન આવી જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભુલથી પણ આ વસ્તુઓ સૂર્યાસ્ત પછી પડોશીઓને ન આપવી જોઇએ.
મિત્રો આપણા સમાજ મા, દરેક સમુદાયના લોકો રહે છે પરંતુ બધા સમુદાય ની કોમન વાત હોય છે અને તે છે દાન આપવું. એટલે કે જરૂરિયાત વાળા લોકો ને દાન આપવું એ જૂના સમયથી ચાલ્યું આવ્યુ છે જો મિત્રો તમે તમારા ઘરમાં બરકત ઇચ્છો છો તો કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ,
મિત્રો ભૂલથી પણ તમે ગેમ તે સમયે ગેમ તે વ્યક્તિને દાન કરી દેતા હો છો તેના લીધે તમારા ઘર પરિવાર પર મોટુ જ સંકટ આવી પડે છે તો એવી કઈ વસ્તુ છે જે તમારે સૂર્યાસ્ત પછી તમારે કોઈને ન આપવી જોઈએ એના વિશે આ લેખ મા અમે તમને બતાવીશું
ક્યારેક ખોટા સમયે આપેલું દાન બરબાદી નોંતરી શેક છે, ઘરમા દુખ અને દરિદ્રતા આવે છે એવો જ એક સમય છે સૂર્યાસ્ત પછી એટલે કે ડૂબતા સૂર્ય સમયે અમુક પ્રકારના દાન ન કરવા જોઈએ ખાસ કરીને પડોશીઓ ને ન આપવી જોઇએ
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નો પ્રાચીન કાળથી દૂધ સાથે સંબંધ છે એટલે કે સંધ્યાકાળ સમયે કોઈને પણ દૂધનું દાન ન આપવું જોઈએ એવુ કહેવામા આવે છે કે સૂર્યાસ્ત સમયે કોઈ ને દૂધ આપવામાં આવે તો તમારા ઘરમાંથી બરકત જતી રહે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે દહીંનો શુક્ર સાથે સંબંધ છે દહી સુખ અને વૈભવ આપે છે એટલે કહેવામા આવ્યુ છે કે દહીં સૂર્યાસ્તના સમય પછી કોઇને ન આપવું જોઇએ જો તમે દહીં તમારા પડોશીને સૂર્યાસ્ત સમય પછી આપશો તો તમારી મોટી સમસ્યાનો સામનો કરવો પડી શેક છે.
મિત્રો સાંજના સમયે ડુંગળી અને લસણ પણ ખાસ કરીને તમારા પડોશીને કે પછી બીજા કોઈને પણ ન આપવા જોઇએ ડુંગળી અને લસણ નો સબંધ જાદુ-ટોણા સાથે હોય છે તેથી કરીને એનું દાન સાંજના સમયે ન કરવુ જોઇએ.
તો મિત્રો આ લેખમાં જણાવ્યા પ્રમાણે ભુલથી પણ પડોશીઓને કે બીજા કોઈ વ્યક્તિને સાંજના સમયે ઉપર જણાવેલ વસ્તુ દાન મા ન આપશો જો તમે આ વસ્તુ આપો તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ લેખ શેર કરવાનું ભૂલતા નહીં…