મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ૧૬ જુન એ સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે.. સૂર્ય હાલના સમયમાં મિથુન રાશિમાં હતા અને ૧૬ જુન એ સૂર્ય મિથુન રાશિમાંથી ચંદ્રમાની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો સૂર્ય કર્ક રાશિમાં એક મહિના સુધી રહેશે અને,
આ એક મહિના સુધી સૂર્ય નું ગોચર તુલા અને કુંભ રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે આજના આ લેખમાં વાત કરવા જઈ રહ્યા છીએ. આવનાર સમયમાં સૂર્ય નું પિક્ચર તુલા અને કુંભ રાશિના જાતકોમાં ખૂબ જ મોટો પ્રભાવ પાડી શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આપણે પદ પ્રતિષ્ઠા અને શક્તિના કારક માનવામાં આવે છે. તુલા રાશિના જાતકો માટે સૂર્ય નું ગોચર ખૂબ જ મોટો પ્રભાવ પાડી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનાર એક મહિનો તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય લઈને આવ્યો છે.
તુલા રાશિના જાતકોને આવનાર સમયમાં દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આવનારા સમયમાં આ રાશિના જાતકો ના માન સન્માનમાં વધારો થઇ શકે છે. તુલા રાશિના જાતકોને આવનારા મહિનામાં આવકના નવા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
વ્યવસાયિક દૃષ્ટિએ આવનાર સમય આ રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આ રાશિના જાતકો કાર્યક્ષેત્રમાં તેમના વર્ચસ્વ જાળવી રાખશે. તુલા રાશિના જાતકોને આવનારા મહિનામાં ભાગ્યનો પૂરતો સહયોગ મળી શકે છે. આવનાર મહિનામાં આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રશંસા અને પદોન્નતિના યોગ બની રહ્યા છે.
તુલા રાશિના જાતકો સૂર્યના પ્રભાવથી આવનાર મહિનામાં ભૌતિક સુખને પ્રાપ્ત કરી શકે છે. આ રાશિના જાતકો સામાજિક દૃષ્ટિએ લોકોની મદદ કરી શકે છે. અને સમાજમાં માન સન્માન મા વધારો પણ થઈ શકે છે. એકંદરે સૂર્ય નું પિક્ચર તુલા રાશિના જાતકો માટે ખૂબ જ શુભ પરિણામ લઇને આવી રહ્યું છે.
કુંભ રાશિના જાતકો માં સુર્યા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. ભાગીદારી વ્યવસાય કરતા કુંભ રાશિના જાતકો માટે આવનાર મહિનો ખૂબ જ શુભ સાબિત થશે. કોર્ટ-કચેરીનાં અટકેલા કાર્યોમાં કુંભ રાશિના જાતકોને આવનાર મહિનામાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.
કુંભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આવનારા મહિનામાં ખૂબ જ સારું થઈ શકે છે. અચાનક આર્થિક ધનલાભ થવાના પણ યોગ બની રહ્યા છે. બેરોજગાર લોકોને આવનાર સમયમાં રોજગારીની નવી તક મળી શકે છે. નોકરી વ્યવસાય કરતા કુંભ રાશિના જાતકોને આવનાર મહિનામાં તેમના ઉપરી અધિકારીનો પૂરતો સહયોગ મળી શકે છે.
નોકરીમાં બદલી અને બઢતીના યોગ બની રહ્યા છે. સહકર્મચારી નો પૂરતો સહયોગ આવનાર સમયમાં આ રાશિના જાતકો મેળવી શકે છે. ઘર-પરિવારમાં સમય ખૂબ જ મધુર રહેશે. એકંદરે સૂર્ય નું પિક્ચર કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.