WhatsApp Image 2021 06 26 at 10.59.33 AM

શુ તમે જાણો છો? લગ્ન પછી સ્ત્રિઓ કેમ થઈ જાય છે જાડી? પતિ સાથે કરે છે આવુ!

ધર્મ

મિત્રો આજે આપણે અહીંયા સ્ત્રી ના અંગો વિશે વાત કરીશું જેમાં ખાસ કરીને લગ્ન પછી સ્ત્રી નું શરીર કેમ જાડું થઈ જાય છે. અમુક કારણોસર સ્ત્રીના શરીરમાં વધારો થાય છે. મિત્રો આપણે જાણતા જ હોઈશું કે લગ્ન બાદ કોઈ વ્યક્તિ નું જીવન અલગ જ થઈ જતુ હોય છે.

પરંતુ મિત્રો સૌથી વધારે બદલાવ સ્ત્રી માં આવતો હોય છે કારણકે તેને આખી એક નવી સામાજિક વ્યવસ્થા પોતાનું જીવન વિતાવવાનું હોય છે. કોઈ છોકરીના લગ્ન થઈ જાય એટલે એને પોતાના માં ઘણા બધા બદલાવ લાવવા પડતા હોય છે અને તેને ઘણી બધી મુશ્કેલીઓ સામે લડવું પડતું હોય છે.

મિત્રો પરિવાર નું પ્રેશર પણ તેના પર રહેતું હોય છે. અને સ્ત્રી ના શારીરિક બાધામાં ઘણા બધા બદલાવ આવી જતા હોય છે ખાસ કરીને લગ્ન પછી ભારતીય સ્ત્રીઓનું શરીર જાડું બની જતું હોય છે. લગ્ન પછી પતિ અને પત્ની ના શારીરિક જીવનમાં સુખ જોવા મળતું હોય કારણ કે લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે.

મિત્રો જેમાં પુરુષ ના શરીર ના બંધારણ માં ખુબજ માઇનોર ફર્ક રહેતો હોય છે પણ કોઈ સ્ત્રીના શરીર ના બંધારણ માં બદલાવ આવવા લાગે છે જેના લીધે સ્ત્રી ની સુંદરતાને પણ વધતી હોય છે અને ઘણી વાર મોટાપણું પણ આવી જતું હોય છે. મિત્રો તો આજે તે કારણો વિશે જાણીશું.

મિત્રો સૌથી પહેલા મહિલા નો એક એવો ભાગ છે જે ખુબ જ મોટો થઈ જતો હોય છે તે ભાગ છે કમરનો તો મિત્રો લગ્ન બાદ મહિલાઓ નો કમરનો ભાગ છે તેમાં ખાસ બદલાવ આવી જાય છે. આનું કારણ એ પણ હોઈ શકે છે કે મહિલાઓ જ્યારે ફ્રી હોય ત્યારે Tv જોવા બેસી રહેતા હોય છે અથવા વાતો કરતા રહે છે તેથી પણ કમરનો ભાગ વધારે વધી જતો હોય છે.

મિત્રો મહિલાઓ વધારે પડતું બેસી રહે છે જેના લીધે વજન વધવાની સમસ્યા પણ થતી હોય છે. મિત્રો બીજું કારણ છે બેદરકારી છોકરી લગ્ન પહેલા પોતાના લુકને લઈને ખુબ જ કેર કરતી હોય છે યોગા કે વ્યાયામ કરીને. પરંતુ લગ્ન પછી આ બધું મુશ્કેલ થઈ જતું હોય છે.

મિત્રો સ્ત્રી સાસરીમાં જઈને શરમ ના લીધે તે પોતાના શરીર ને સાચવી નથી શકતી જેના લીધે તેનું શરીર જાડું બની જાય છે. મિત્રો એના પછી છે ઉંઘ ની કમી મિત્રો લગ્ન પછી મહિલા ને સાસરીમાં રાત્રે મોડા સુવાનું અને સવારે વહેલા ઉઠવાનું પણ હોય છે જેના લીધે ઊંઘ ન લેવાય એટલે મોટાપણું આવી જાય છે.

મિત્રો એના પછી છે બહારનું ખાવાનું મોટા ભાગનું નવવિવાહિત કપલ રાત્રી નું જમવાનું બહાર પસંદ કરતા હોય છે. જેના કારણે મહિલાઓ ને પેટ નો ભાગ વધે છે અને નવા નવા લગ્ન કરેલા લોકો જ્યારે સિટીમાં રહેતા હોય ત્યારે તે બહારનું વધારે જમે છે. જેથી બહારનું જમવાના લીધે તેમના શરીરમાં માં ફેરફાર થવા લાગે છે.

મિત્રો તેના પછી છે પ્રેગ્નન્સી જેમાં મહિલા બાળકને જન્મ આપ્યા બાદ તેમના વધી ગયેલા શરીર ઉતારવાની કોશિશ કરતા નથી અને તે વધારે પડતું બેસી રહે તેના કારણે તેમનું શરીર વધી જતું હોય છે. જેના કારણે તેમનું શરીર બહું ખરાબ દેખાતું હોય છે.

જો તમે આવા જ અવનવા લોકો દરરોજ વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.