ભગવાન શ્રી કૃષ્ણ ના જણાવ્યા પ્રમાણે માનવ શરીર અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ છે. શાસ્ત્ર માં જણાવ્યાં અનુસર શરીર નો ઉપીયોગ કરીને મંનુષ્ય પાંચતત્વો ને પામી શકે છે. જેના માટે શાસ્ત્રો મા ઘણા બધા સાધન બતાવવામાં આવ્યા છે.
પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ શરીરનો ઉપયોગ કરીને ભગવાનને પ્રસન્ન કરતા હતા. અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે.
આ દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિ અનેક પ્રકારના ચમત્કારી ઉપાયો કરે છે પરંતુ જાણતા અજાણતા જ તેમના દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના જીવનમાં જોવા મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક મનુષ્ય એ પોતાના નિત્યક્રમ નો યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એવા ઘણા બધા નીતિનિયમો બતાવવામાં આવ્યા છે જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
આજના આ લેખમાં અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ કેટલાક વિશેષ નિયમો બતાવવા જઈ રહ્યા છીએ. આ નિયમો નું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ સવારે વહેલા ઊઠીને આ ત્રણ વસ્તુઓ ના દર્શન કરે છે. તેના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક મનુષ્ય એ સ્નાન દેવ પૂજા અતિથિ સત્કાર જેવા મહત્વપૂર્ણ કાર્ય નિયમિત રીતે કરવા જોઈએ. મોટા ભાગના વ્યક્તિઓ સૂર્યોદય પછી ઉઠતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યોદય પછી કરનાર વ્યક્તિ તેના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓથી પીડાતા હોય છે.
દરેક વ્યક્તિએ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મનુષ્ય સવારે વહેલા ઊઠીને કયા પ્રકારના કામ કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ.
મનુષ્ય જીવનમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ. મોટા ભાગના વ્યક્તિઓ સૂર્યોદય પછી ઉઠતા હોય છે. શાસ્ત્રોમાં સૂર્યોદય પછી ઉઠવું વર્જિત માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે કોઈ પણ વ્યક્તિ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તે વ્યક્તિ નો આખો દિવસ શુભ રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ સવારે બ્રહ્મ મૂહુર્તમાં જાગે છે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘર-પરિવારમાં સ્ત્રી અને પુરુષ સવારે વહેલા ઉઠી બ્રહ્મમુહૂર્તમાં જાગે છે અને ભગવાનની પૂજા-અર્ચના કરે છે તે ઘરમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને સૌપ્રથમ તમારા હાથની હથેળી ના દર્શન કરી ને તમારા ઇષ્ટદેવ ને યાદ કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા હાથની હથેળીમાં અગ્ર ભાગમાં માતા લક્ષ્મી, મધ્યભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે પોતાના હાથની હથેળી ના દર્શન કરવાથી માતા લક્ષ્મી માતા સરસ્વતી અને ભગવાન શ્રી કૃષ્ણ ના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર બનેલા રહે છે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે.
માતા સરસ્વતીની કૃપાથી દરેક વ્યક્તિ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થી વ્યક્તિ તેના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને આ પ્રકારના કાર્યો કરવાથી તમારા ઘર પરિવારમાં હંમેશાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે.