IMG 20220622 WA0013

શ્રી કૃષ્ણ ક્રહે છે કે પતિ પત્નીએ સુખેથી જીવવું હોય તો આ 3 કામ કરવા જોઈએ.

ધર્મ

મિત્રો પતિ પત્નીએ પોતાના સંબંધોમાં મધુરતા લાવવા માટે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો મહાભારત પહેલા ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના કહે છે. પતિ-પત્નીનો સંબંધ જાળવવો આ સંબંધોમાં મધુરતા લાવવી જરૂરી છે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના કહે છે કે પાંચાલી તમે એકબીજાને પતિ-પત્ની એકબીજાની તાકાત અને શક્તિ બનવું જોઈએ. જે પતિ પત્ની સાથે રહીને સમસ્યા અને મુશ્કેલીનો સામનો કરે છે તેને સફળતા અવશ્ય મળે છે.

ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો ને કહે છે, તમારા પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં સંવાદ શૂન્ય સંબંધ ન હોવો જોઈએ. પતિ પત્ની દરેક વાત એકબીજાને મન ખોલીને કહેવી જોઈએ.

મિત્રો પતિ પત્ની ના લગ્ન જીવનમાં જે પણ તકલીફો અને સમસ્યાઓ આવે છે તે પહેલાથી જ જે ઘટના ઘટે તો થવાની હોય તે પહેલેથી જ નક્કી અને એ સમયે જ થતી હોય છે પરંતુ તે મુશ્કેલીનો સામનો કરવા માટે પતિ-પત્ની એક સાથે રહીને તે સમસ્યાનો સામનો કરવો જોઈએ.

મિત્રો પતિ-પત્નીના સંબંધોમાં એકબીજાનો આદર અને માન સન્માન હોવું ખૂબ જ જરૂરી છે. પતિ-પત્નીના સંબંધમાં એકબીજાને કોઈ પણ બાબતમાં આદર અને માન સન્માન મળતું જોઈએ. પત્ની ને પતિ થી આદર અને માન સન્માન મળવું જોઈએ.

પતિને પત્ની થી આદરભાવ મળવો જોઈએ તેનાથી સંબંધોમાં મધુરતા બની રહે છે. તેનાથી એકબીજાના વચ્ચે પ્રેમ ભાવમાં વધારો થાય છે અને દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળી રહે છે.

મિત્રો એક વાત હંમેશા એકબીજાને માન સન્માન ન હોય તો અનેક ઘણી મુશ્કેલીઓ આવતી જાય અનેક પ્રકારે આપણી સમસ્યાનો સામનો કરવો પડશે.

ઘરમાં લડાઈ-ઝઘડા અને કલેશ થવાથી પણ ઘરની અંદર અને ઘણી મુશ્કેલીઓ આવતી રહે છે અને નકારાત્મક ઉર્જાઓ પણ ઘર કરી જાય છે. નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ ના પ્રભાવ થી દરેક મનુષ્ય ના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવતી હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, આજના યુગમાં પતિ-પત્ની એકબીજાને માન સન્માન આપવું જોઈએ એકબીજાનો આદરભાવ રાખવો જોઈએ જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓનો સામનો એકસાથે મળીને કરવો જોઈએ.

પતિ-પત્ની વચ્ચે કોઈપણ બાબત એકબીજાથી છુપાવી ન જોઈએ કોઈ પણ વાત એકબીજા સાથે મળીને કહેવી જોઈએ. શાસ્ત્રો મા જણાવ્યા અનુસાર આ ત્રણ વાતો નું ધ્યાન રાખવામાં આવે તો દામ્પત્ય જીવન માં સુખ સમૃદ્ધિ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *