20230717 112020

શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ પહેલાં આ 5 સંકેત મનુષ્યને મળે છે :- ગરુડ પુરાણ.

Religious

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મૃત્યુ આવતા પહેલા કેટલાક સંકેતો વિશે જણાવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગરુડ ભગવાન ને મૃત્યુ વિશે જાણકારી આપી છે. દરેક મનુષ્યને મૃત્યુનો ડર લાગે છે.

ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે જે પ્રાણી આ પૃથ્વી ઉપર જન્મ લેશે પ્રાણી નું મૃત્યુ નિશ્ચિત હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિનો જન્મ થયો હોય તે વ્યક્તિ નું મૃત્યુ નિશ્ચિત હોય છે.

ગરુડ પુરાણ અનુસાર જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે વ્યક્તિને અનેક પ્રકારના સંકેતો મળે છે. આજના મેચમાં અમે તમને ગરુડ પુરાણમાં જણાવ્યાં અનુસાર મૃત્યુ પહેલાના કેટલાક સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મૃત્યુ ના અંતિમ સમયમાં યમના દૂતો ને જોઈને પ્રાણી હાહાકાર મચાવી દે છે. જ્યારે વ્યક્તિના શરીરમાંથી આત્મા બહાર નીકળે છે ત્યારે વ્યક્તિનું શરીર જડ થઈ જાય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જીવનમાં સારા કર્મ કરનાર વ્યક્તિની મૃત્યુ પછી તેનું યોગ્ય અને સારુ ફળ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જે વ્યક્તિ તેના જીવનમાં ખરાબ અને ખોટા કાર્ય કર્યા હોય છે તે વ્યક્તિને મૃત્યુ પછી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મૃત્યુ આવતાં પહેલાં વ્યક્તિને યમરાજ ના ડર દેખાવા લાગે છે. જય વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે વ્યક્તિને માનસિક તણાવ અને ડરનો સામનો કરવો પડે છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર તે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે અચાનક થી તેમના કરેલા પાપ કર્મો તેમના સમક્ષ નજર આવે છે. ત્યારે વ્યક્તિ પશ્ચાતાપની આગમાં સળગવા લાગે છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિને તેમના પાપ કર્મો નું ફળ પહેલેથી જ નક્કી હોય છે. જીવનમાં સારા કર્મ કરનાર વ્યક્તિને મૃત્યુ પશ્ચાત સારું ફળ પ્રાપ્ત થાય છે જ્યારે જીવનમાં ખરાબ અને ખોટા કર્મ કરનાર વ્યક્તિને તેનો ખરાબ ફળ પ્રાપ્ત થાય છે.

ખરાબ કર્મો કરનાર વ્યક્તિને મૃત્યુ સમયે અનેક પ્રકારની સમસ્યાઓ અને યાતનાઓ નો સામનો કરવો પડે છે. આજના આ લેખમાં અમે તમને મૃત્યુ પહેલા મળતાં કેટલાક સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર મૃત્યુ પહેલા વ્યક્તિની ભૂખ અને તરસ મટી જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવવાનું હોય તે વ્યક્તિ ખાવા પીવા નું બંધ કરી દે છે. ગરુડ પુરાણમાં જણાવ્યાં અનુસાર વ્યક્તિનું મૃત્યુ જ્યારે નજીક આવવાનું હોય તે વ્યક્તિ પોતાની જાતને ખૂબ જ હલકો મહેસુસ કરે છે.

મૃત્યુ નજીક આવતા વ્યક્તિની સ્થિતિ ખરાબ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે વ્યક્તિને એક અજીબ પ્રકારની ગંધ આવતી હોય છે. ગરુડ પુરાણ શાસ્ત્ર માં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મૃત્યુ પહેલા અનેક પ્રકારના સંકેતો જણાવવામાં આવ્યા છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવતું હોય ત્યારે વ્યક્તિને કાન બંધ કરવા છતાં પણ અજીબો ગરીબ અવાજ સાંભળવા મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે ત્યારે તે વ્યક્તિને તેમના પૂર્વજો દેખાવા લાગે છે.

મૃત્યુ નજીક આવનાર વ્યક્તિને આધ્યાત્મિક અને અલૌકિક શક્તિઓનો અહેસાસ થવા લાગે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે તે વ્યક્તિનું શરીર ઠંડું પડતું જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવતું હોય ત્યારે તે વ્યક્તિને ભયાનક સપના આવતા હોય છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે. ત્યારે વ્યક્તિને તેનો પડછાયો દેખાતો નથી. ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર મૃત્યુ નજીક આવતા સમયે વ્યક્તિને આ પ્રકારના સંકેતો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *