20230720 181442

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરતા આ 6 કામ, નહીંતર શિવજી જિંદગીભર રહેશે ક્રોધિત.

Religious

મિત્રો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનો ખૂબ જ મહત્વ રહેલું છે. શ્રાવણ મહિનો પવિત્ર મહિનો કહેવાય છે. મિત્રો શ્રાવણ મહિનો એ ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે.

શ્રાવણ મહિના ભગવાન શિવના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે પૂજા આરાધના કરતા હોય છે અને વ્રત ઉપવાસ પણ રાખતા હોય છે.

મિત્રો શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન ભોળાનાથ ના ભક્તોએ શિવજીની પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં તેમની સેવા પૂજા અને આરાધના હોવી જોઈએ.

મિત્રો શ્રાવણ મહિનામાં અમુક એવા કાર્યો છે જેને ન કરવા જોઈએ. નહીં તો ભગવાન શિવ તમારા ઉપર પ્રસન્ન નહીં થાય અને તેમની કૃપાથી પણ તમે વંચિત રહેશો.

મિત્રો શ્રાવણ મહિનામાં સાદુ ભોજન લેવું જોઈએ અને માસ મદીરાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન લેવું જોઈએ. શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવામાં આવે છે તેથી શ્રાવણ મહિનામાં દૂધ ખાવું ન જોઈએ.

શ્રાવણ મહિનામાં દૂધનું સેવન કરવાથી વાત પિત્ત અને કફ જેવી સમસ્યાઓ ઊભી થાય છે તેથી શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ન કરવું જોઈએ.

મિત્રો શ્રાવણ મહિનામાં રીંગણનો ત્યાગ કરવો જોઈએ. કહેવાય છે કે, શ્રાવણ મહિનામાં રીંગણ માં જોવા મળે છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં દાન પુણ્ય કરવાથી ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

શ્રાવણ મહિનામાં ગૌશાળામાં જઈને ગાયોને ઘાસ ખવડાવવાથી 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં જરૂરિયાત મંદ લોકોને અનાજ કપડાં વગેરેનું દાન કરવું જોઈએ.

શ્રાવણ મહિનામાં ગાયોને ઘાસ ખવડાવવું જોઈએ તેમનો અનાદર ન કરવો જોઈએ. શ્રાવણ મહિનો શરૂ થતાં દરેક લોકો શિવલિંગ પર જળ અભિષેક કરે છે.

શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવે છે, ફૂલ ચડાવે છે, દૂધનો અભિષેક કરે છે, પૂજા આરતી કરે છે. આવી રીતે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવામાં આવી છે અને શ્રાવણ મહિનામાં ભગવાનની પૂજા અલગ ના કરવાથી તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન રહે છે.

મિત્રો શ્રાવણ મહિનામાં દરેક પુરુષે મહિલાઓનું સન્માન કરવું જોઈએ તેમનું અપમાન ન કરવું જોઈએ. મિત્રો જે જગ્યાએ મહિલાઓનું અપમાન થાય છે.

ભગવાન ભોળાનાથ તેમના પર ખૂબ જ ક્રોધિત થાય છે. જો ભગવાન ભોળાનાથ ક્રોધિત થાય છે તો આપણા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે.

ઘરની અંદર ધનને લગતી સમસ્યાઓ થવા લાગે છે. ઘરમાં ધનની કમી થવાના કારણે ઘરમાં ઝઘડા અને કંકાસ થવા લાગે છે. તેના કારણે ઘરની અંદર નકારાત્મક ઊર્જાનું વાતાવરણ બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *