20230717 182938

સોમવારના દિવસે 2 કેળા લઈને આ જગ્યાએ રાખી દો, પાણીની જેમ ઘરમાં આવવા લાગશે પૈસા.

ધર્મદર્શન

મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે 1 ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો આ ભાગદોડ ભરી જીંદગીમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ શાસ્ત્રોમાં જણાવેલા અનેક પ્રકારના ચમત્કારી ઉપાય કરી છે. પરંતુ જાણતા-અજાણતા તેના દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જે નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે.

અત્યારના સમયમાં દરેક મનુષ્ય પોતાના જીવનમાં અઢળક ધન સંપત્તિ મેળવવામાં આવે છે. મોટાભાગના વ્યક્તિઓએ તેમના કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે છતાં પણ તેમને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી. પરંતુ મોટા ભાગના વ્યક્તિઓ એવા હોય છે જે ઓછી મહેનતે યોગ્ય પરિણામ આપે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વ્યક્તિની જન્મકુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની શુભ સ્થિતિ હોય તે વ્યક્તિને જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. મોટાભાગના વ્યક્તિઓને તેમના જીવનમાં કર્મના આધારે ફળ હોય છે. જાણતા અજાણતા જ આપણા દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જે નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવારમાં જોવા મળે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કેળાના ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે બે પીળા રંગના પાકા કેળા લેવાના છે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સ્વસ્થ અને બંને કેરા જોડેલા હોય તેવા પ્રકારના કેરા લેવાના છે. આવું કરવા માટે સૌ પ્રથમ તમારે બંને કેળા ને સ્વચ્છ પાણી એ ધોઈ લેવાના છે. ત્યારબાદ તેના ઉપર ગંગાજળનો છંટકાવ કરવાનો છે.

ત્યારબાદ આ બંને કેળાને તમારે એક થાળીમાં મૂકી દેવાના છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય માતા લક્ષ્મીની આકર્ષિત કરે છે આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

મિત્રો આ ઉપાય કરવા માટે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી ને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવાના છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવેલા ચમત્કારિક ઉપાયો ને શુદ્ધતા અને પવિત્રતા સાથે કરવામાં આવે છે તો તેનું યોગ્ય પરિણામ મેળવી શકાય છે. આ ઉપાય કરવા માટે તમારે વિશેષરૂપથી શુદ્ધતા અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો ત્યાર બાદ તમારે આ બંને કેરા લઈને તમારા ઘરના પૂજાસ્થાનમાં બેસી જવાનું છે. ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ સૌ પ્રથમ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવાની છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવાની છે.

ત્યારબાદ એક કટોરીમાં થોડું સિંદૂર અને હળદર લેવાની છે તેમાં થોડું ગંગાજળ ઉમેરીને સૌપ્રથમ ભગવાન ગણેશજી મહારાજ ને તિલક કરવાનું છે. ત્યારબાદ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ ને તિલક કરવાનું છે. ત્યાર બાદ તમારે એક કેળા ઉપર હળદર વડે સ્વસ્તિકનું નિશાન બનાવવાનું છે અને બીજા કેળા ઉપર તમારું નામ લખવાનું છે.

ત્યારબાદ આ બંને કેળાને તમારે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં મૂકી દેવાના છે. તમારા જીવનમાં આવી રહેલી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે માતા લક્ષ્મી અને ભગવાન શ્રીવિષ્ણુ ને પ્રણામ કરવાના છે. ત્યારબાદ તમારી જે કંઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીને કહેવાની છે. ત્યારબાદ આ બંને કેળાને ગાય માતા ને ખવડાવી દેવાના છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ચમત્કારી ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા ઘર પરિવાર ઉપર બનેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *