20230801 215138

સોમવારે સાંજે સળગાવી દો 2 લવિંગ, તમારા ઘરમાં થઈ જશે પૈસાનો ઢગલો.

ધર્મદર્શન

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જીવનમાં સુખ મેળવવું હોય તો ભગવાન ભોલેનાથ ની પૂજા કરવી જોઈએ. મિત્રો સાધારણ દેખાતું કપૂર મોટામાં મોટી મુશ્કેલી દુર કરે છે. ભગવાન શિવની દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે.

ભગવાન શિવ ભક્તો ની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવારના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ કરવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે.

આજના આ લેખમાં અમે તમને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવાર ના દિવસે કરવામાં આવતો એક લવિંગ સાથે જોડાયેલો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો સાત્વિક મનથી ભગવાન ભોલેનાથ ની પૂજા કરવામાં આવે તો દરેક દુઃખો દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સફેદ વસ્તુઓ ભગવાન ભોલેનાથને ખૂબ જ પસંદ હોય છે જેથી કરીને સોમવારના દિવસે ભગવાન ભોલેનાથને સફેદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.

ભગવાન ભોળાનાથની પૂજા માં કપૂર નું વિશેષ મહત્વ હોય છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસે ભગવાન ભોળાનાથ ની કપૂરથી પૂજા કરવી જોઈએ. પૂજા સામગ્રી અને હવન સામગ્રી માં વપરાતા કપૂર અને લવિંગ નું ખૂબ જ મહત્વ રહેલું હોય છે.

કપૂર વગર ધાર્મિક કાર્ય ખૂબ જ અધૂરો માનવામાં આવે છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ કપૂર ખૂબ જ મહત્વનું હોય છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ કપૂરનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કપૂરનું નિયમિત રૂપે ઘરમાં ધૂપ કરવાથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર રહે છે. મિત્રો પૂજા પાઠ અને હવન સામગ્રી માં કપૂરનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને કપૂર દ્વારા કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છે. આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને પ્રસન્ન થાય છે.

મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવા માટે તમારે એક પાત્રમાં બે કપૂર અને બે લવિંગ લેવાના છે. ત્યારબાદ તમારે તમારા ઘર મંદિરમાં આસન પાથરીને બેસી જવાનું છે.

ત્યારબાદ આ પાત્રને ભગવાન ભોળાનાથ ના ચરણોમાં રાખવાનું છે. ત્યારબાદ ભગવાન ગણેશજી અને ભગવાન ભોળાનાથને પ્રણામ કરીને “ઓમ નમઃ શિવાય” મંત્રનો ૧૦૮ વખત જાપ કરો.

ત્યારબાદ લવિંગ અને કપૂર ને ભગવાન ભોળાનાથ ના ચરણોમાં સ્પર્શ કરવાનું છે. મિત્રો ત્યારબાદ આ કપૂર અને લવિંગને હાથમાં લઈને ભગવાન ભોળેનાથ ને તમારે તમારી બધી જ મનોકામના વર્ણવવાની છે.

ત્યારબાદ પ્રાર્થના કર્યા પછી કપૂર અને લવલી ની જે તે પાત્ર માં રાખવાનું છે. ત્યારબાદ કપૂરને સળગાવીને તેની ઉપર બે લવિંગ રાખવાના છે. ત્યારબાદ ભગવાન ભોલેનાથ ની આરતી કરીને કપૂરના ધુપને આખા ઘરમાં ફેરવવાનું છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપાય સોમવારના દિવસે કરવાથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

સાથે જ આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો નિયમિત રૂપે લવિંગ નો ધૂપ ઘરમાં કરવાથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સાથે જ ખરાબ શક્તિઓ નો ઘરમાં વાસ થતો નથી.

મિત્રો શાસ્ત્રોમાં જણાવેલ લવિંગ ના આ ઉપાય કરવાથી જીવનમાં આવનાર દરેક કષ્ટો દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ચમત્કારિક ઉપાય કરવાથી ઘરમાં રહેલ દરેક પ્રકાર ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *