20230813 133019

સોમનાથ મંદિરનું આ રહસ્ય જાણીને વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ. ને કહી દીધી ના કહેવાની વાત.

ધાર્મિક

મિત્રો હિન્દુસ્તાન ના રહસ્યોને જાણી ને ખુદ વૈજ્ઞાનિકો ને પણ માનવામાં આવતું નથી દુનિયાની આવી જ રહસ્યમયી જગ્યાઓમાંથી એક છે સોમનાથ મહાદેવ. મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર ગુજરાતનું એક પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે પરંતુ આ મંદિર ના રહસ્ય જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે.

તો મિત્રો આજના આ લેખમાં અમે તમને સોમનાથ મહાદેવ મંદિર ના રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સંશોધનકર્તાઓએ બતાવ્યું છે કે સોમનાથ મહાદેવના મંદિરની નીચે પણ ત્રણ માળનું એક બાંધકામ છે અને સાથે સાથે અંદર કેટલી ગુફાઓ છે.

મિત્રો સંશોધન કરતા ના આ રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે સોમનાથ મહાદેવ મંદિર નીચે એક એલ આકાર ની ઈમારત પણ છે મિત્રો બાર જ્યોતિર્લિંગ માંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર છે આ મંદિર પર કેટલી વાર હુમલા થયા અને મંદિરને લૂંટી લેવાના કેટલાય પ્રયાસો થયા છે.

સોમનાથ મહાદેવનું મંદિર ભારતના પશ્ચિમ સમુદ્ર તટ પર આવેલું છે વિચાર અરબસાગર હરરોજ ભગવાન શિવ ના ચરણો માં બિરાજમાન થાય છે પરંતુ એવું કહેવાય છે કે હજારો વર્ષ થયાં છતાં પણ અરબસાગરે તેની મર્યાદા તોડી નથી એટલે કે,

કેટલા વાવાઝોડા અને સમુદ્ર મોજા ના કારણે સોમનાથ મહાદેવના મંદિરને ક્યારેય નુકસાન થયું નથી. સોમનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એક બાણ સ્તંભ છે મંદિરની સાથે સાથે આ બાણ સ્તંભ ના પણ અનેક રહસ્યો છે મિત્રો એવું કહેવામાં આવે છે કે છઠ્ઠી શતાબ્દીથી આ બાણ સ્તંભ ત્યાં જ ઊભો છે

પરંતુ એ કોઈ નથી જાણતું કે આ સ્તંભ નું નિર્માણ કોણે કરાવ્યું હતું. મિત્રો જાણકારોનું કહેવું છે કે આ સ્તંભ એક દિશા બતાવવા વાળા સ્તંભ તરીકે ઓળખાય છે આ સ્તંભ ઉપર સમુદ્ર તરફ ઈશારો કરતું એક બાણ હાજર છે. એટલા માટે તેને બાણ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે,

જાણકારોના બતાવ્યા મુજબ આ સ્તંભ ઉપર એક લખાણ લખેલું છે જેનો મતલબ થાય છે કે સમુદ્ર માર્ગમાં આગળ જતાં કોઈ જ ટાપુ કે દ્વીપ નથી. મિત્રો આ સ્તંભો ઉપર લખેલું લખાણ પણ એક રહસ્યથી ઓછું નથી અને આ લખાણ વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બની રહ્યું છે,

પૃથ્વી ગોળ છે એની માહિતી એવી શોધ યુરોપના અમુક વૈજ્ઞાનિકોએ કરી હતી પરંતુ ભારતમાં આ જાણકારી ઘણા વર્ષો પહેલા હતી. મિત્રો સોમનાથ મહાદેવ મંદિર બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે આ મંદિર ના ઘણા બધા રહસ્યો છે જેનો આજ સુધી કોઈ ઉકેલ લાવી શક્યું નથી.

જો તમે આવી જ રોચક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.