મિત્રો સિંહ રાશિના જાતકો માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવનાર સપ્તાહ કેવું રહેશે તેના વિશે આજના આ લેખમાં અમે તમને વાત કરવાની છે. આ રાશિ પર ચંદ્રમા આધારિત રાશિફળ છે. આ સપ્તાહમાં ચંદ્ર માં કુંભ રાશિમાંથી ગોચર કરીને મેષ રાશિમાં જશે.
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહની શરૂઆતમાં જ ગજકેસરી યોગ બની રહ્યો છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં બુધ અને શુક્રની પરિવર્તન યોગ બની રહ્યા છે. જે આ રાશિ પર ખૂબ જ મોટો પ્રભાવ પડશે. આ રાશિના જાતકોની કુંડળીમાં ચંદ્ર મા સાતમા,
આઠમા અને નવમા ભાવમાં રહેશે . આર્થિક દ્રષ્ટિએ આવનાર સપ્તાહ આ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. સપ્તાહની શરૂઆતમાં આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત રહેશે. આવનાર સપ્તાહ માં આગળ વધવા માટે ખૂબ મોટા અવસર પ્રાપ્ત થઇ શકે છે.
સિંહ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં ધન નિવેશ કરી શકે છે. આવનાર સપ્તાહમાં પરિવારનો ખુબ જ સાથ અને સરકાર તમને મળી શકે છે. આ રાશિના જાતકો ની કુંડળી માં ગજકેસરી યોગ બની રહ્યો છે. જે તમારી આવકમાં ખૂબ જ મોટી વૃદ્ધિ કરી શકે છે.
ગજકેસરી યોગ નો પ્રભાવ સપ્તાહની શરૂઆતમાં જ તમને જોવા મળી શકે છે. સિંહ રાશિના જાતકોમાં મંગળનો પ્રભાવ સ્વભાવ પર પણ પડી શકે છે. આવનાર સપ્તાહ માં તમારો સ્વભાવ ગુસ્સાવાળો થઈ શકે છે. આવનાર સપ્તાહમાં તમે તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો.
ઘર-પરિવારમાં ધાર્મિક અને માંગલિક પ્રસંગોનું આયોજન થઇ શકે છે. ઘર-પરિવાર સાથે જોડાયેલી કેટલીક પરિસ્થિતિઓમાં સમાધાન મળી શકે છે. આ રાશિના જાતકોને ગુરુ અને ચંદ્રની યુતિ સપ્તમ ભાવમાં હોવાથી ભાગીદારી ધંધા માં ખૂબ જ મોટો લાભ થઈ શકે છે.
સાથે જ આગળ થયેલા નુકસાનને તમે ભરપાઈ કરી શકો છો. સાથે જ આવનાર સપ્તાહમાં તમારું ધ્યાન ધંધામાં કેન્દ્રિત કરવું પડશે. આ રાશિના જાતકો ને તેમના કેરિયરને લઈને ખૂબ જ સારો સમય આવી રહ્યો છે. મિત્રો અષ્ટમ ભાવ બદલાવ માનવામાં આવે છે,
તેથી તમે તમારા વેપાર અને ધંધા માટે નવા વ્યક્તિની મુલાકાત કરી શકો છો. જે તમને આવનાર સમયમાં ખૂબ જ મોટો ફાયદો કરાવી શકે છે. અંજાન લોકો પર વિશ્વાસ ન રાખવાની સલાહ આપવામાં આવે છે. તમારા આયોજન ની વાત એવા લોકોને ન કરો જે તમને ઓળખતા નથી.
વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તેમના ભાગ્યનો પૂરતો સહયોગ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આવનાર સપ્તાહ ખૂબ જ શુભ રહે છે. વિદ્યાર્થી મિત્રોને તેમની મહેનત અનુસાર સારા પરિણામ જોવા મળી શકે છે.
જેનાથી તમારી પ્રશંસામાં ખૂબ વધારો થઇ શકે છે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રમાં તમારા ભાગ્યમાં હશે. આ રાશિના જાતકોને જ્યોતિષ અનુસાર કુંડળીમાં ગ્રહો નું ખૂબ જ સારો યોગ બની રહ્યો છે જે તમારું ભાગ્ય ચમકાવી શકે છે. આવનાર સપ્તાહમાં જમીન અને જાયદાત થી પણ તમને ખૂબ જ મોટો લાભ થઈ શકે છે.
આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકો માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રહી શકે છે. સપ્તાહના અંત ભાગમાં સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. એકંદરે આ રાશિના જાતકોને આવનાર સપ્તાહ ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.