હિન્દુ ધર્મ માં દરેક દિવસ નું અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત હોય છે. હિન્દુ પંચાંગ માં જણાવ્યા અનુસાર દરેક દિવસ કોઈ ને કોઈ દેવી દેવતા સાથે જોડાયેલો છે.
દરેક દિવસે કોઈ ને કોઈ દેવી-દેવતાની પૂજા આરાધના કરવામાં આવે છે. તેવી રીતે શુક્રવાર નો દિવસ ભગવાન વિષ્ણુ અને શુક્ર ગ્રહ નો ચમત્કારિક દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શુક્રવાર નો દિવસ ધન અને સમૃદ્ધિ નો દિવસ માનવામાં આવે છે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવાર ના દિવસે કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિની જન્મકુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત હોય ત્યારે વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મોટાભાગના લોકો શુક્રવાર ના દિવસે વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ચમત્કારીક ઉપાયો કરતા હોય છે જેના લીધે તેમના ઉપર તેમના શુક્ર ગ્રહ અને ભગવાન શ્રી હરી વિષ્ણુ ની અસીમ કૃપા બની રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવાર ના દિવસે એક મુઠ્ઠી ચોખા આ એક જગ્યા ઉપર ફેંકી દેવાથી ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે. મિત્રો આ ઉપાય કરવાથી તમારી સુતેલી કિસ્મત જાગી જશે.
મિત્રો અત્યાર ના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ આ બધી સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તેમની મહેનત નું યોગ્ય પરિણામ મળતું નથી.
આ દરેક પ્રકાર ની સમસ્યા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ઘણી વખત વ્યક્તિની જન્મકુંડળીમાં ખરાબ ગ્રહ ના પ્રભાવથી તેમનાં જીવનમાં અનેક પ્રકારની મુસીબતો આવતી હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવાર ના દિવસે આ ચમત્કારી અને આસાન ઉપાય તમે કરી નાખશો તો ધન ની દેવી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન રહેશે.
મિત્રો તમારા ઘરમાં પિતૃદોષ હોય વાસ્તુદોષ હોય તો નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તેવા સમયે શુક્રવાર ના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત દિવસ છે.
શુક્રવાર ના દિવસે વિધિવત્ રીતે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા-આરાધના કરવી જોઈએ. ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળે છે.
મિત્રો આજના સમયમાં મોટાભાગના વ્યક્તિઓના ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતા રહેતા હોય છે કરવાથી પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે.
મિત્રો આ ઉપાય કરવા માટે શુક્રવાર ના દિવસે સવારે વહેલા બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું જોઈએ. બ્રહ્મમુહૂર્ત માં ગંગાસ્નાન કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શુક્રવાર ના દિવસે સવારે વહેલા ઊઠી ગંગાસ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.
જો તમે ગંગાસ્નાન ન કરી શકો ત્યારે સ્નાન કરવાના પાણી માં થોડું ગંગાજળ નાખીને તે પાણી વડે સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના દરેક પાપ દૂર થાય છે.
મિત્રો પહેલાના જમાનામાં આપણા ઋષિમુનિઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરતા હતા અને ત્યારબાદ ભગવાન સૂર્યદેવ ને જળ અર્પણ કરવું જોઇએ.
મિત્રો આટલું થઈ ગયા પછી તમારે તમારા ઘર મંદિર માં તમારા ઇષ્ટદેવ ને શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે. ત્યાર બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધીવત રીતે પૂજા આરાધના કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવાર ના દિવસે ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીને પીળા રંગના ફૂલ અને પીળા રંગની મિઠાઈ નો ભોગ અર્પણ કરવો જોઈએ.
મિત્રો ત્યારબાદ પીળા રંગના કપડામાં સાત પીળા રંગની કોડી એક રૂપિયાનો સિક્કો અને થોડા ચોખા નાખીને તેની પોટલી બનાવી લો. ત્યારબાદ આ પીળા રંગની પોટલી ને તમારા પૂજાસ્થાનમાં વિધિવત્ રીતે માતા લક્ષ્મીના ચરણોમાં મૂકી દેવાની છે.
વિધિવત રીતે પૂજા આરાધના પછી આ પીળા રંગની પોટલી ને તમારા ઘરમાં પૈસા રાખવાની જગ્યાએ મૂકી દેવાની છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ રીતે એક મુઠ્ઠી ચોખા તિજોરીમાં રાખવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.