મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનામાં ભાગ્યને મજબૂત કરવાની તાકાત રહેલી હોય છે. મિત્રો શ્રાવણ મહિનામાં ઘણા બધા ફૂલ છોડ લગાવવા જોઈએ જે પર્યાવરણની દ્રષ્ટિએ અને ભાગ્ય ની દ્રષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનામાં કેવા પ્રકારના ફૂલ છોડ લગાવવા જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડને શ્રાવણ મહિનામાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તુલસીના છોડને ઘરમાં વચ્ચે લગાવવાથી ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. મિત્રો વિવાહિત જીવનની ખુશીઓ માટે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે નિયમિત રૂપે તુલસી નીચે ઘીનો દીવો કરવો જોઈએ.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે ખાલી પેટ તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો સંતાન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને વાણી પ્રખર થાય છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનાની એકાદશી ના દિવસે અથવા તો શ્રાવણ મહિનામાં ગુરુવારના દિવસે કેળાનો છોડ લગાવવો જોઈએ.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેળાનો છોડ ઘરની પાછળની બાજુએ લગાવવો જોઈએ. મિત્રો શ્રાવણ મહિનામાં નિયમિત રૂપે કેળાના છોડમાં જળ અર્પણ કરવાથી વિવાહિત સમસ્યા દૂર થાય છે. કેળા ના મૂળને પીળા દોરામાં બાંધીને તેને ધારણ કરવાથી વિવાહ સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળે છે,
સાથે જ આ ઉપાય કરવાથી જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ખૂબ જ મજબૂત થાય છે. મિતલ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દાડમનો છોડ શ્રાવણ મહિનામાં ગમે તે દિવસે લગાવવામાં આવે છે પરંતુ તેને રાતના સમયે લગાવવામાં આવે તો તે ખૂબ જ શુભ પરિણામ આપનાર રહેશે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરની સામેની બાજુએ દાડમનો છોડ લગાવવો સર્વોત્તમ માનવામાં આવે છે. દાડમનો છોડ લગાવવાથી ઘરનું વાતાવરણ ઉત્તમ રહે છે. અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનાના શનિવાર ના દિવસે શમી નો છોડ લગાવવો જોઈએ.
ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ સમી નો છોડ લગાવો શુભ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે સાંજના સમય સમીના છોડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. મિત્રો આ ઉપાય કરવાથી જન્મ કુંડળીમાં શનિદોષ દૂર થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનામાં ગુરુવારના દિવસે પીપળાનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ રહેશે. ઘરની બહારની બાજુ ખાલી જગ્યામાં પીપળાનું વૃક્ષ લગાવવું જોઈએ. મિત્રો નિયમિત રૂપે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને ઘર-પરિવારમાં બિમારીમાંથી છૂટકારો મળે છે.
મિત્રો શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શ્રાવણ મહિનામાં આ ઉપાયો કરવામાં આવે તો જીવનમાં અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.