IMG 20210820 WA0002

શ્રાવણ મહિનામાં ગમે તે શુક્રવારે કોઈને કહ્યા વગર બાંધી દો હળદરની ગાંઠ, રાતોરાત થઈ જશો પૈસાવાળા.

ધાર્મિક

મિત્રો ભગવાન ભોળાનાથનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. મિત્રો શ્રાવણ મહિનામાં તમે જો આ ઉપાય કરશો તો તમારા જીવનની દરેક તકલીફો સમસ્યાઓ દૂર થઈ જશે. ક્યારેક તમારા જીવનમાં આવનારી મોટી તકલીફોનું નિવારણ આપણા ઘરમાં જ હોય છે. પરંતુ આપણને તેની સમજ હોતી નથી.

મિત્રો આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ આપણે ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકીએ છીએ. જેવી કે ધનની કમી, બીમારી, અસફળતા વગેરેને દૂર કરી શકીએ છીએ. મિત્રો એવું કોઈ ઘર નથી જે ઘર માં હળદર ના હોય. હળદરનો ઉપયોગ રસોઇ કરવામાં મસાલા તરીકે અને દવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે,

અને પૂજા પાઠ માં પણ હળદરનો ઉપયોગ થાય છે. હળદરની મદદથી ઘણા ગ્રહોના દોષો દૂર કરી શકાય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને હળદર થી થતા કેટલાક ઉપાયો વિશે જણાવવાના છીએ. તેનાથી તમને જીવનમાં અસફળતા મળી હોય, વૈવાહિક જીવનમાં તકલીફો હોય, ધન સંબંધી સમસ્યા હોય, શિક્ષણના ક્ષેત્રમાં કોઈ સમસ્યા હોય, તમારા જીવનની બધી જ સમસ્યાઓનું નિરાકરણ આ હળદર કરી શકે છે.

મિત્રો આ હળદર નો ઉપાય શ્રાવણ મહિનામાં તમે ગમે તે દિવસે કરી શકો છો પરંતુ તેને શુક્રવારના દિવસે જો કરવામાં આવે તો તે ઉપાયનું સારું ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવા માટે તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પીળા વસ્ત્ર પહેરવાના છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ ઉપાય કરતી વખતે બ્લુ કે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. અને પછી તમારા ઘરના મંદિર આગળ આસન પાથરીને બેસવાનું છે. અને તમારા ઈષ્ટ દેવની આગળ હળદરની ગાંઠ બાંધવાની છે. ત્યારબાદ એક પીળા રંગનો દોરો લેવાનો છે અને ગાયના ઘીનો દીવો કરવાનો છે. અને તેમાં ચપટી હળદર નાખવાની છે.

મિત્રો ત્યારબાદ તમારા ઇષ્ટદેવ અથવા તો ભગવાન વિષ્ણુને હળદરથી તિલક કરવાનું છે. ત્યારબાદ ભગવાનને બેસનના લાડુનો ભોગ ધરાવવાનો છે. જે પીળો દોરો તમે લીધો છે તેને તમારે હથેળીમાં રાખવાનો છે. ત્યાર બાદ તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર 108 વખત જાપ કરવાનો છે.

અને પછી પીળી હળદરની ગાંઠ અને પીળો દોરો એક જ હાથમાં રાખવાનું છે. ત્યાર બાદ ભગવાન વિષ્ણુ અથવા તમારા ઇષ્ટદેવને તમારા જીવનની દરેક તકલીફ તેમના આગળ કહેવાની છે. મિત્રો તમે જે હળદરની ગાંઠ અને પીળો દોરો રાખ્યો છે તેને તમારે જમણા હાથ ઉપર બાંધી દેવાનો છે.

મિત્રો જો તમે પણ હળદર ધારણ કરવાની ઈચ્છા રાખો છો. તો તેને શુક્રવારના દિવસે કરવી જોઈએ આ ઉપાયને કરવા માટે પીળા રંગની હળદર નો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે, આર્થિક સ્થિતિ સુધરે છે, તમારા અટવાયેલા કામ પણ બનવા લાગે છે. તમે જો કોઈ દેવું લીધું હોય તે પણ ઝડપથી પૂર્ણ થઈ જાય છે. ઘરમાં જો બીમારી હોય તો પણ તે ઝડપથી દૂર થઈ જાય છે.

મિત્રો જો તમને મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય તો શુક્રવારના દિવસે આખી હળદર લઈને તેને ગંગાજળથી સ્વચ્છ કરી દેવાની છે. એક લાલ કપડુ લઈને ૐ લખવાનું છે. અને તેને પીળા દોરાથી બાંધી લેવાનું છે. આ વસ્તુને તમે તમારા ઘરની તિજોરીમાં પણ રાખી શકો છો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. અને તમારા કેટલા કાર્યો પણ પૂરા થાય છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *