શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજી મહારાજનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મના આધારે ફળ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે.
શનિવારના દિવસે કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે. શનિવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા આરાધના કરવાથી દરેક મનોકામના પૂરી થશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યપુત્ર શનિદેવની કૃપા જે કોઈ પણ વ્યક્તિ પર રહે છે તે વ્યક્તિના જીવનમાં ધન અને અન્નની કમી રહેતી નથી.
શનિદેવને ન્યાય ના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપે છે. દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શનિદેવની વિશેષ પૂજા આરાધના કરવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિઓ પર શનિ મહારાજની કુદ્રષ્ટિ રહે છે તે વ્યક્તિઓ ના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને શનિવારના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. શનિવારના દિવસે કાળા કૂતરાને એક વસ્તુ ખવડાવવાથી શનિ મહારાજની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે. શનિવારના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે.
ત્યારબાદ હનુમાનજી મહારાજની વિશેષ પૂજા આરાધના કરવાની છે. હનુમાનજી ના મંદિરે છે હનુમાન ચાલીસાનું પઠન કરવું છે. શનિવારના દિવસે કાળા કૂતરાને ચાર રોટલી સવારે ખવડાવવાથી શનિ મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. શનિવારના દિવસે સવારે કાળા કૂતરાને ચાર રોટલી ખવડાવવાથી તમારી જન્મ કુંડળીમાં શનિદોષ દૂર થાય છે.
શનિવારના દિવસે એક બીજો ઉપાય પણ તમારે કરવો જોઈએ આ ઉપાય કરવા માટે શનિવારના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. ત્યારબાદ એક બાજોઠ ઉપર શનિદેવની મૂર્તિ ની સ્થાપના કરવાની છે શનિદેવની મૂર્તિ સમક્ષ શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે.
ત્યારબાદ ઓમ શનિ દેવાય મંત્રનો ૨૧ વખત જાપ કરવાનો છે. ત્યારબાદ હનુમાનજી મહારાજની વિશેષ પૂજા કરવાની છે એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે સુંદરકાંડનું પઠન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો આટલું થઈ ગયા પછી તમારે બે રોટલી લેવાની છે રોટલી ઉપર ઘી લગાવવાનું છે. ત્યારબાદ તેમાં થોડાક કાળા તલ અને ગોળ નાખીને કાળા કૂતરાને ખવડાવી દેવાનુ છે.
મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે આ ઉપાય કરવાથી શનિ મહારાજ અને હનુમાનજી મહારાજની વિશેષ કૃપા બની રહે છે. આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.