20230820 131837

શનિવારે ગાયને ખવડાવી દો આ 1 વસ્તુ, બની જશો કરોડોના માલિક.

ધર્મદર્શન

મિત્રો શુક્રવારનો દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો શુક્રવારના દિવસે અમુક એવા ઉપાય કરીને આપણે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકીયે છે. મિત્રો આજના દિવસમાં દરેક લોકો ધનવાન બનવા માંગે છે. અને તેના માટે સખત મહેનત કરતા હોય છે.

અમુક લોકો વધુ મહેનત કરવા છતાં પણ તેનું શુભ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. મિત્રો ઘણા લોકોના જીવનમાં અનેક મુસીબતો આવતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો શુક્રવારના દિવસે અમુક એવા ઉપાયો કરી નાખશો તો તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

મિત્રો ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ગાય માતાની વિશેષરૂપે પૂજા આરાધના કરવામાં આવે તો જીવનમાં દુઃખો દૂર થાય છે. આજના લેખમાં અમે તમને શુક્રવારના દિવસે ઘરમાં તમે એક વસ્તુ અર્પણ કરો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે.

મિત્રો શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સરસવ ના તેલનો દીવો જરૂર કરજો. અને સાથે નિયમિત રૂપે વિષ્ણુ સહસ્ત્ર પાઠ પઠણ કરવું જોઇએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે સાંજના સમયે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સરસવના તેલનો દીવો કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

મિત્રો ધંધામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે શુક્રવારના દિવસે ધંધા-વ્યવસાય ની જગ્યા પર લક્ષ્મી યંત્રની સ્થાપના કરવી જોઈએ આવું કરવાથી ધંધા વ્યવસાયમાં આવતી અડચણો દૂર થશે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર લક્ષ્મી યંત્રની સ્થાપના કર્યા બાદ તમે નિયમિત રૂપે તેમની પૂજા-આરાધના કરી શકો છો.

મિત્રો ધન સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે શુક્રવારે વિશેષ રૂપથી માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી જોઈએ. મિત્રો શુક્રવારના દિવસે સવારે સ્નાન કરીને એક પીપળાના વૃક્ષનું પાન લાવીને માતા લક્ષ્મી અને વિષ્ણુના ચરણોમાં અર્પણ કરજો. ત્યારબાદ તેના પર સ્વસ્તિકનું એક ચિત્ર બનાવીને તેની પૂજા આરાધના કરીને તેને પર્સમાં રાખી દો.

મિત્રો આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. ત્યારબાદ પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નિયમિત રૂપે જાપ કરો.

મિત્રો તમે આ ઉપાય કરી નાખશો તો તમને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. મિત્રો ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ગાય માતાની વિશેષરૂપે પૂજા-આરાધના કરવાથી જીવનની દરેક મુશ્કેલી દૂર થાય છે. મિત્રો શુક્રવારના દિવસે એક રોટલી બનાવીને તેના પર ઘી લગાવી અને થોડો ગોળ ઉમેરી ને આ રોટલી ગાય માતાને ખવડાવી દો.

મિત્રો આ ઉપાય શુક્રવારના દિવસે કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે છે.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *