મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિ મહારાજ દરેક વ્યક્તિને તેના કર્મના આધારે ફળ આપે છે. મિત્રો શનિ મહારાજ નું નામ સાંભળીને દરેક વ્યક્તિના મનમાં ઉત્પન્ન થાય છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિ ગ્રહ કમજોર હોય છે તે વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
શનિદેવ ના નામ માત્રથી વ્યક્તિના મનમાં ડર ઉત્પન્ન થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિ મહારાજ સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે મનુષ્યની જન્મકુંડળીમાં શનિ ગ્રહ મજબુત હોય છે તે વ્યક્તિને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભગવાન શનિદેવ ની કૃપાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે તો આજના સમયમાં દરેક મનુષ્ય ના જીવન માં અનેક પ્રકારની આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ આવતી હોય છે.
આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે પરંતુ મહેનત કરવા છતાં પણ તેની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી આ બધી સમસ્યાઓ પાછળ વ્યક્તિની જન્મકુંડળીમાં રહેલા ગ્રહો અને નક્ષત્રો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આજે આ લેખમાં અમે તમને શનિવારના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિની જન્મકુંડળીમાં શનિ ગ્રહ મજબુત હોય છે તે વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. કર્મ ના દાતા શનિદેવ જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર પ્રસન્ન થઈ જાય છે ત્યારે ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. મિત્રો જાણતા અજાણતા જ આપણે શનિવારના દિવસે એવી કેટલીક ભૂલો કરતા હોઈએ છીએ,
જેના પરિણામે આપણા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવતી હોય છે. શનિવારના દિવસે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી જન્મકુંડળીમાં શનિ ગ્રહ કમજોર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઈએ.
શનિવારના દિવસે સરસવના તેલ વડે શનિદેવ નો અભિષેક કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો આ પ્રકારની વસ્તુઓનું સેવન શનિવારના દિવસે કરવામાં આવે તો શનિદેવ ખૂબ જ નારાજ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે દૂધ અને દહીં સાદુ ન ખાવું જોઈએ. શનિવારના દિવસે દૂધનું સેવન કરતા સમયે તેમાં થોડી ખાંડ નાખીને સેવન કરવું જોઈએ.
આ પ્રકારે શનિવારના દિવસે દૂધ અને દહીં નું સેવન કરવામાં આવે તો શનિ મહારાજના આશીર્વાદ બનેલા રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે ભૂલથી પણ મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મસૂરની દાળ સૂર્ય અને મંગળ સાથે સંબંધ ધરાવે છે,
જેથી કરીને શનિવારના દિવસે ભૂલથી પણ મસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ શનિવારના દિવસે મસૂરની દાળનું સેવન કરવામાં આવે તો જન્મકુંડળીમાં શનિ ગ્રહ કમજોર થાય છે જેના પરિણામે અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે દારૂ અને માંસ નું સેવન ન કરવું જોઈએ.
શનિવારના દિવસે દારુ અને માંસનું સેવન કરવાથી ભગવાન શનિદેવ ખૂબ જ નારાજ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા પર સરસવના તેલનો એક દીવો કરવો જોઈએ આ પ્રમાણે શનિવારના દિવસે દીવો કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિવારના દિવસે આ પ્રકારની વસ્તુઓ વિશેષ ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.