દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે શનિદેવને દંડાધિકારી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. જો વ્યક્તિની રાશિમાં ગ્રહોની સ્થિતિ સારી હોય તો લાભ મળે છે અને તેનાથી વિપરીત કર્મ સારા ના હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આવી સ્થિતિમાં આજે અને તેને શનિદેવ સાથે જોડાયેલ કેટલાક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કરવા માત્રથી શનિદેવ ખુશ થઈ જશે. તો ચાલો આપણે આ ઉપાય વિશે જાણીએ.
જો તમારા જીવનમાં કોઈ કામ અટવાઈ ગયા છે અને તમે આ કામોને લઈને ખૂબ જ હેરાન છો તો તમારે મંગળવારના દિવસે પીપળના ઝાડની નીચે જઇને તેની સાત વખત પરિક્રમા જોઈએ. ત્યારબાદ પીપળના ઝાડની નીચે પાણી રેડવું જોઈએ. હવે ત્યાંથી ઘરે આવતા પહેલા તમારે તેની નીચે દીવો પ્રગટાવો જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ ખુશ થઈ જાય છે.
જો તમે શનિદેવની સાથે સાથે મહાદેવજી પૂજા અર્ચના કરો છો તો પણ શિવજીને ખુશ કરી શકાય છે. આવામાં તમારે મંગળવારના દિવસે મંદિરમાં જઇને શનિદેવને ધતૂરો અર્પણ કરવો જોઈએ. કારણ કે ધતૂરો શિવજીને ખૂબ જ પ્રિય છે. આ સિવાય તમે સરસવ તેલ પણ અર્પણ કરી શકો છો.
હવે એક માટીના વાસણ માં સરસવ તેલ લઈને તેમાં તમારો ચહેરો જોવાથી ધન સંબંધિત બધી જ સમસ્યા દૂર થાય છે. જો યાદ રાખો કે આ ઉપાય કરતી વખતે તમને શિવજી અને શનિદેવમાં આસ્થા હોવી જોઈએ.