20230803 214355

139 દિવસ શનિની ઉલટી ચાલ રહેશે શરૂ. આ 2 રાશિઓને થશે ભારે નુકસાન.

ધાર્મિક

મિત્રો ૨૩ જૂન  થી મકર રાશિમાં બિરાજમાન શની તેની ઉલટી ચાલ ચાલશે, આવનાર સમયમાં એવી કઈ બે રાશિઓ છે જેના પર તેનો પ્રભાવ પડશે. એવી કઈ બે રાશિઓ છે જેના પર શનિ મહારાજની વિશેષ દ્રષ્ટિ રહેવાની છે મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવી કેટલીક રાશિ વિશે વાત કરવાના છીએ જેમની આવનાર સમયમાં કેવા કેવા પરિવર્તન લાવવાના છે તેના વિશે વાત કરીશું.

મિત્રો શનિ મહારાજ ને કર્મ ધર્મ ના દાતા માનવામાં આવે છે કારણ કે વ્યક્તિ ના કર્મના આધારે જ શનિદેવ તેને દંડ આપતા હોય છે. આ કારણથી જ તેમને કળયુગના દેવતા તરીકે માનવામાં આવે છે. મિત્રો ૨૩ જૂન  થી શનિ મહારાજ વક્રી થઈ રહ્યા છે અને મકર રાશિ થી તે ઓ 139 દિવસ સુધી વક્રી રહેવાના છે મિત્રો આ વક્રી ચાલ ના લીધે એવી બે રાશિઓ છે જે ખૂબ જ પ્રભાવિત થશે.

મિત્રો શનિ નું વક્રી રહેવું એ ભારત દેશ માટે અને બીજા ઘણા બધા દેશો માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. આવનાર સમયમાં જ્યારે પણ શનિ મહારાજ વક્રી રહેશે ત્યારે આ બધા દેશોમાં ખૂબ જ મોટી ઉથલપાથલ થવાના યોગ બની રહ્યા છે. મિત્રો શનિ મહારાજ વક્રી રહે છે ત્યારે ઘણી બધી એવી રાશિ હોય છે તેમના જીવનમાં પણ ઉતાર ચઢાવ આવતા હોય છે. તો મિત્રો એવી કઈ બે રાશિઓ છે જેના પર શનિ મહારાજનો ખૂબ જ પ્રભાવ રહેશે.

મિત્રો પ્રથમ રાશિ છે, મકર રાશિ મિત્ર જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે શનિ મકર રાશિમાં વક્રી રહેશે. મિત્રો શનિની ઉલટી ચાલ થી આવનાર સમયમાં મકર રાશિવાળા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને આવનાર સમયમાં આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી પણ થોડી મુશ્કેલી ઓ પડી શકે છે. અને આ શનિ મહારાજની ઉલટી ચાલતી ઘર-પરિવારમાં નાની-નાની બીમારીઓ પણ આવી શકે છે.

મિત્રો આ સમયે મકર રાશિવાળા લોકો એ આ પરિવર્તનથી ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. અને નોકરી વ્યવસાયની જગ્યા પર વાદ-વિવાદથી બચવું જોઈએ અને મકર રાશિવાળા લોકોને આવનાર સમયમાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. અને આ સમયમાં તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે.

મિત્રો બીજી એવી રાશિઓ છે જેના પર શનિ મહારાજનો પ્રભાવ રહેવાનો છે તે રાશિ છે કુંભ રાશિ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આવનાર સમયમાં શનિ મા આજે કુંભ રાશિવાળા જાતકો ની પરીક્ષા લેશે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર ની કુંડળી પ્રમાણે કુંભ રાશિના જાતકોને જોવામાં આવે તો કુંડળીમાં બારમા ભાવમાં શનિ વક્રી હોવાથી,

આવનાર સમયમાં માનસિક તણાવ અને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ તેમના નોકરી અને વ્યવસાયમાં કોઈ જ પરિવર્તન કરવાની સલાહ આપવામાં આવતી નથી દાંપત્ય જીવનમાં પણ થોડી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

આ સિવાય આ રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને પણ થોડી કાળજી રાખવાની જરૂર છે. આવનાર સમયમાં ધનને લગતી થોડી પરેશાની તમને થઈ શકે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બંને રાશિ મકર રાશિ અને કુંભ રાશિ પર શનિની ઉલટી ચાલ ખૂબ જ મોટો પ્રભાવ પડી શકે છે તમે તો,

આવનાર સમયમાં એટલે કે 23 જૂન થી 139 દિવસ સુધી શનિ મહારાજ આ બંને રાશિમાં વક્રી હોવાથી ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને આવનાર સમયમાં આ બંને રાશિઓને આ દિવસો ખૂબ જ મુશ્કેલી ભર્યા રહેવાના છે.

જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને આ લેખ તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો હમણાં જ કરી દો.