હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રોમાં જણાવેલા આ ચમત્કારિક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે અને દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરે છે. પરંતુ જાણતા અજાણતા જ આપના દ્વારા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેનો નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવાર ઉપર જોવા મળે છે.
મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના નિયમોથી અજાણ હોવાના કારણે તેને યોગ્ય રીતે પાલન કરતા નથી જેના પરિણામે તેમના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે.
મિત્રો આપણે સવારે વહેલા ઊઠીને ન જોવાની વસ્તુઓ જોતા હોઈએ છીએ જેનો નકારાત્મક પ્રભાવ આપણા ઉપર જોવા મળે છે. આજના લેખમાં અમે તમને એવી જ કેટલીક વિશેષ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને સવારે વહેલા ઊઠીને ભૂલથી પણ ન જોઈએ. આ પ્રકારની વસ્તુઓ સવારે વહેલા ઊઠીને જોવાથી આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને ભૂલથી પણ ઘરની આ વસ્તુઓ ના જોવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ સવારે વહેલા ઊઠીને જોવાથી જન્મકુંડળીમાં રાહુ અને કેતુના પ્રભાવ જોવા મળે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જાના પ્રભાવથી ઘર પરિવારના દરેક વ્યક્તિ ઉપર તેની અસર જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં આપણા ઘરના રસોડાને સૌથી મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સવારે ઊઠીને રસોડામાં જતી વખતે કેટલીક વસ્તુઓ ભુલથી પણ ન જોવી જોઈએ.
રસોડામાં રહેલી આ પ્રકારની વસ્તુઓ સવારે વહેલા ઊઠીને જોવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. મોટા ભાગના વ્યક્તિઓ સવારે વહેલા ઊઠીને રસોડામાં ન કરવાના કામ કરતા હોય છે પરંતુ ભૂલથી પણ આ પ્રકારના કામ સવારે વહેલા ઊઠીને રસોડામાં ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આવું કરવાથી આપણા ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવે છે.
અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યા પાછળ આપણા ઘરમાં રહેલ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા જવાબદાર હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ પોતાનું મકાન વાસ્તુશાસ્ત્રના નિયમો ને આધારે બનાવતા હોય છે.
મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના નિયમોથી અજાણ હોવાને કારણે પોતાનું મકાન બનાવી લેતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું યોગ્ય મોટો બતાવવામાં આવે છે. યોગ્ય દિશામાં યોગ્ય રીતે કામ કરવામાં આવે તો આપણા ઘરમાં રહેલું વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણા ઘરનું રસોડું યોગ્ય દિશામાં ન હોય તો વાસ્તુ દોષનું નિર્માણ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘર પરિવારના દરેક સભ્ય નો સીધો સંબંધ રસોડા સાથે જોડાયેલો હોય છે. રસોડામાં અગ્નિ અને પાણીની યોગ્ય દીક્ષા હોવી ખૂબ જરૂરી છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણા ઘરના રસોડામાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની શક્તિઓ હોય છે. મોટા ભાગના વ્યક્તિઓ તેમના ઘરમાં જગ્યાના અભાવથી રસોડામાં અળીસો રાખતા હોય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ તમારા ઘરના રસોડામાં ન રાખવો જોઈએ અને સવારે વહેલા ઊઠીને તમારા ઘરના રસોડામાં રહેલ અરીસામાં મોઢું ન જોવું જોઈએ. સવારે વહેલા ઊઠીને આવું કરવાથી આપણા જીવનમાં તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળે છે. મોટા ભાગના વ્યક્તિઓ જગ્યાના અભાવથી પોતાના ઘરના રસોડામાં પૂજાઘર રાખતા હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભૂલથી પણ તમારા ઘરના રસોડામાં પૂજાઘર ન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર માં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને ઘરના રસોડામાં રહેલી પૂજા ઘરમાં પૂજા કરવાથી તેનો નકારાત્મક પ્રભાવ આપણા ઘર પરિવારના દરેક સભ્ય ઉપર જોવા મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રસોડું આપણા ઘરમાં હંમેશા અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણા ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણા ની તસવીર હોવી જરૂરી છે. મોટાભાગની મહિલાઓ દ્વારા ચાલતા હતા એવી ઘણી બધી ભૂલો થતી હોય છે જેના લીધે તેમના ઘર પરિવારમાં દુઃખ દરિદ્રતા અને ગરીબીથી આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દરેક મહિલાએ સ્નાન કર્યા વગર રસોડામાં પ્રવેશ ન કરવો જોઈએ. સવારે વહેલા ઊઠીને રસોડામાં રહેલી ધારદાર વસ્તુઓ ન જોવી જોઈએ. આ પ્રકારની વસ્તુઓ સવારે વહેલા ઊઠીને જોવાથી આપણા જીવનમાં તેનો નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
વાસ્તુશાસ્ત્ર જોડાયેલી આ પ્રકારની વસ્તુઓ નું વિશેષ ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.