IMG 20220609 WA0053

સવારે 8 વાગે ઉઠનારી મહિલાઓ આ લેખ અવશ્ય વાંચે, નહિતર પતિ થશે બરબાદ.

ધર્મ

મિત્રો આપણા જીવનમાં એવી ઘણી બધી વાતો હોય છે જે આપણને સામાન્ય લાગે પરંતુ આપણા જીવનમાં તેનો ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર માનવજીવન માટે ખૂબ જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મિત્રો ઘણી બધી રોજબરોજની ક્રિયાઓ આપણે એવી રીતે જ કરતા હોઈએ છીએ પરંતુ તેના પાછળ ના શાસ્ત્રના નિયમ જાણવામાં આવે તો તેના યોગ્ય ફળની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જે ની સાચી રીતે અને સાચા સમયે કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવનાર દરેક પ્રકારની મોટામાં મોટી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

પ્રાચીન સમયથી હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રના નિયમો નું પાલન કરવામાં આવે છે. દરેક મનુષ્ય નિયમિત રીતે સવારે સ્નાન કરે છે. નાનકડી ને પોતાના ઇષ્ટદેવની પૂજા આરાધના કરે છે પરંતુ સ્નાન કરતા સમયે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

વાસ્તુશાસ્ત્રમાં મહિલાઓ દ્વારા સ્નાન કરવાના કેટલાક નિયમો બતાવવામાં આવે છે જેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સ્નાન કરવું એ જરૂરી બતાવવામાં આવી છે.

સ્નાન કરવાથી આપણા શરીર પર રહેલી ગંદકી દૂર થાય છે. નિયમિત રીતે સ્નાન કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને સ્નાન સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્નાન કરવું એ મહત્વપૂર્ણ અને ઉત્તમ કાર્ય માનવામાં આવે છે. પરંતુ આપણે જાણતા નથી હોતા કે સ્નાન કરવાનો એક સાચો સમય હોય છે. અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ પોતાની ઈચ્છા અનુસાર દિવસમાં ગમે તે સમયે અને ગમે તે જગ્યાએ સ્નાન કરતા હોય છે જે નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણી આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આપણી આ આદતના લીધે મનુષ્ય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવે છે. ગરુડ પુરાણમાં મનુષ્ય જીવનની દરેક નાની-મોટી ક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને નાન સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેને યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની નાની-મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

વાસ્તુશાસ્ત્ર માં સ્નાન કરવાનો યોગ્ય સમય બતાવવામાં આવે છે. યોગ્ય સમયે સ્નાન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર સ્નાન ના ઘણા બધા પ્રકારો બતાવવામાં આવ્યા છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું યોગ્ય માનવામાં આવે છે. મિત્રો મોટા ભાગના વ્યક્તિઓ સૂર્યોદય પછી સ્નાન કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્યોદય પછી સ્નાન કરવું વર્જિત માનવામાં આવે છે. આપણા ઋષિમુનિઓ સવારે બ્રહ્મ મૂહુર્તમાં સ્નાન કરતા હતા.

બ્રહ્મમુહૂર્ત નો સમય વાસ્તુશાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં વાતાવરણમાં અનેક પ્રકારની સકારાત્મક ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે જેથી કરીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. બ્રાહ્મ મુહૂર્ત ના સમયને દેવતાઓનો સમય માનવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી અને ત્યાર બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. મોટાભાગની મહિલાઓ પોતાનું કામકાજ પતાવીને આઠ વાગ્યા પછી સ્નાન કરતી હોય છે.

શાસ્ત્રો માં જણાવ્યા અનુસાર મહિલાઓ એ સવારે વહેલા ઊઠીને સૌ પ્રથમ સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી ઘર-પરિવારમાં સકારાત્મક વાતાવરણ બનેલું રહે છે. મોટાભાગની મહિલાઓ સ્નાન કર્યા વગર રસોઇ ઘરમાં પ્રવેશ કરતી હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રસોઈઘરમાં માતા અન્નપૂર્ણા નો વાસ હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મહિલાઓએ સ્નાન કર્યા વગર રસોઇ ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ. સ્નાન કર્યા વગર રસોઇ ઘરમાં પ્રવેશ કરવાથી અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સવારે પાંચથી છ વાગ્યા સુધીના સમય ને દેવ સમય માનવામાં આવે છે. દેવ સમયમાં દેવતાઓને યાદ કરીને સ્નાન કરવાથી બધાં જ દેવી-દેવતાઓ ના આશીર્વાદ બનેલા રહે છે.

મોટા ભાગના વ્યક્તિઓ સ્નાન કરતા સમયે નગ્નાવસ્થામાં સ્નાન કરે છે. ખાસ કરીને મહિલાઓને નગ્ન અવસ્થામાં સ્નાન ભૂલથી પણ ન કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘર પરિવારમાં નકારાત્મક ઉર્જા નો ફેલાવો થાય છે.

સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો ને આધારે સ્નાન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની નાની-મોટી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *