આજનું રાશિફળ: 15 જુલાઈ શનિવાર
આ રાશિ ફળ ચંદ્ર માં પર આધારિત રાશિફળ છે.
મેષ રાશિ
આવનાર સપ્તાહમાં આ રાશિની કુંડળીના બીજા ભાવમાં રાહુ નું રહેવું કાર્યક્ષેત્રમાં વાદવિવાદ વધારી શકે છે. આ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં સમાજના કોઈ મોટા વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં ભાષા અને વાણી ઉપર સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને આવનારું સપ્તાહ લાભદાયક નહિ રહે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આવનાર સપ્તાહમાં ઘર પરિવાર નું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. સૂર્ય અને મંગળની યુતિ સપ્તાહના અંત ભાગમાં શુભ પરિણામ આપી શકે છે. આવનાર સપ્તાહમાં તુલસીનું પૂજન કરો ખૂબ જ શુભ રહેશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને બુધના પ્રભાવથી સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે. સૂર્ય ધન રાશિ મા હોવાથી આ રાશિના જાતકોને સકારાત્મક પરિવર્તન આવનાર સપ્તાહમાં જોવા મળી શકે છે. આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ.
કર્ક રાશિ
આ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં ખૂબ જ સારું રહી શકે છે. આ રાશિના જાતકો આવનાર સપ્તાહમાં ધનનીવેશ ના યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે છે. આવનાર સપ્તાહ આ રાશિના જાતકો માટે શુભ પરિણામ લઇને આવી રહ્યું છે આવનાર સપ્તાહમાં યાત્રાના યોગ બની રહ્યા છે. સોમવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચોખાનું દાન કરવાથી ખૂબ જ શુભ રહેશે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં સૂર્ય નું બારમા ભાવમાં ગોચર હોવાથી આ રાશિના જાતકોને માનસિક સ્થિતી ખૂબ જ સારી રહેશે. આવનાર સપ્તાહમાં આ રાશિના જાતકોના આર્થિક સ્થિતિમાં ખૂબ જ બદલાવ જોવા મળી શકે છે. કુંડળીમાં શનિના પ્રભાવથી આવનાર સપ્તાહમાં કાર્યક્ષેત્રમાં બદલાવ જોવા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોનો આવનાર સપ્તાહ ખૂબ જ પરિણામ આપી શકે છે આવનાર સમયમાં આ રાશિના જાતકોના અટકેલા દરેક કાર્ય પૂર્ણ થઇ શકે છે ભાગીદારી ધંધા માં આવનાર સમયમાં વાદવિવાદ થવાના યોગ બની રહ્યા છે આવનાર સપ્તાહમાં નવા આવકના સ્ત્રોત પકડી શકો છો શનિવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખુબજ શું પરિણામ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોને ચંદ્રના પ્રભાવથી જીવનશૈલીમાં આવનાર સપ્તાહમાં બદલાવ જોવા મળી શકે છે. આવનાર સત્તામાં તમે ભાગીદારી માં નવા ધંધા વ્યવસાયની શરૂઆત કરી શકો છો આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે ગ્રહોની સ્થિતિ કુંડળીમાં સારી રહેવાથી આવનાર સપ્તાહમાં સમય ખૂબ જ શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
શનિના પ્રભાવથી આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આવનાર સમયમાં ખૂબ જ સારો રહેશે આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મોટા ધનલાભ થવાના યોગ બની રહ્યા છે, સપ્તાહના અંત ભાગમાં આ રાશિના જાતકોને આર્થિક નુકસાની ભોગવવું પડી શકે છે. મંગળવારના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે.
ધન રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં ખૂબ જ મોટો ધનહાની થવાના યોગ બની રહ્યા છે. આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં આર્થિક વ્યવહારોમાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે જીવનસાથી ના સહયોગથી આ રાશિના જાતકો આવકના નવા સ્ત્રોત આવનાર સપ્તાહમાં ઉભા કરી શકે છે.
મકર રાશિ
આ રાશિના જાતકોની કુંડળીમાં શનિની સારી દૃષ્ટિ હોવાથી સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. આ રાશિના જાતકો આવનાર સપ્તાહ મોટા મોટા સાહસો કરી શકે છે અચાનક કોઇ મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે કોઈ નવા વ્યક્તિઓ સાથે કાર્યક્ષેત્રમાં મુલાકાત થઇ શકે છે,
જેનાથી આવનાર ભવિષ્યમાં ધનલાભ થવાના યોગ બની રહ્યા છે આર્થિક દૃષ્ટિએ આવનારું સપ્તાહમાં ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થશે. આવનાર સપ્તાહમાં નિયમિત રૂપે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શુભ રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને આવનાર સપ્તાહમાં શારીરિક થકાન
મહેસુસ થઈ શકે છે. આ રાશિના જાતકોની કુંડળીમાં ગુરૂ અશુભ પ્રભાવ હોવાથી આર્થિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે આવનાર સમયમાં આ રાશિના જાતકોને જીવનસાથીનો પૂરતો સહયોગ મળી શકે છે, આવનાર સપ્તાહમાં નિયમિત રૂપે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી શુભ રહેશે.
મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મીન રાશિના જાતકોનું આવનાર સપ્તાહ ખૂબ જ શુભ પરિણામ પ્રાપ્ત થશે આ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આવનાર સપ્તાહમાં કોર્ટને જમીન-જાયદાદ માં આ રાશિના જાતકો ની સફળતા મળવાના યોગ બની રહ્યા છે,
જીવનસાથીના પૂરતા સહયોગથી આ રાશિના જાતકો નવા કાર્યની શરૂઆત કરી શકે છે. આ રાશિના જાતકોએ બુધવારના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. થોડું ઘણું પુણ્ય દાન કરવાથી કર્યો માં સફળતા સરળતાથી મળશે.
જો તમે દરરોજ સવારે રાશિફળ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ રાશિફળ તમારા મિત્રોને શેર નથી કર્યું તો હમણાં જ શેર કરી દો.