શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દેવગુરુ બૃહસ્પતિ એ સ્વપ્ન વિદ્યા નું નિર્માણ કર્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સારો અથવા ખરાબ સમય આવતા પહેલા મનુષ્યના જીવનમાં અનેક પ્રકારના નાના મોટા સંકેતો આવતા હોય છે. આ પ્રકારના સંકેતોની યોગી રીતે સમજવામાં આવે તો ભવિષ્યની જાણકારી મેળવી શકાય છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સ્વપ્ન સાથે જોડાયેલી કેટલીક વિશેષ માહિતી બતાવવામાં આવે છે જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો આવનાર ભવિષ્ય ને સારી રીતે જાણી શકાય છે. દેવગુરુ બૃહસ્પતિના જણાવ્યા અનુસાર સ્વપ્ન ના અલગ અલગ હોય છે. જેવી રીતે દેવી સ્વપ્ન શુભ સ્વપ્ન અને અશુભ સ્વપ્ન.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સપના દ્વારા આપણને આવનાર સમયના શુભ અથવા અશુભ સંકેતો મળતા હોય છે તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનસિક રીતે તણાવ માં જોયેલું સ્વપ્ન અનેક પ્રકારની મુશ્કેલી અને સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. મોટાભાગના વ્યક્તિઓની રાત્રે સૂતા સમયે અનેક પ્રકારના ખરાબ અથવા સારા સ્વપ્ન આવતા હોય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ પ્રકારનાં સ્વપ્ન આવનાર સમયના શુભ અથવા અશુભ સંકેતો આપતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રાત્રે સૂતા સમયે સ્વપ્નમાં આપણે એવી જગ્યાઓ અથવા એવી વસ્તુઓ જોતા હોઈએ છીએ જેને પહેલે આપણે ક્યારેય પણ જોઈ ન હોય.
આ પ્રકારની વસ્તુઓ અથવા જગ્યા દ્વારા આપણને એવા ઘણા બધા સંકેતો મળતા હોય છે તેને યોગ્ય રીતે સમજવામાં આવે તો આવનાર ભવિષ્યને જાણી શકાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિને રાત્રે સૂતા સમયે સ્વપ્ન માં કોઈપણ વ્યક્તિ નો અગ્નિસંસ્કાર જોવા મળે તો તે આવનારા સમયનો અશુભ સંકેત માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિને આ પ્રકારનું સ્વપ્ન આવે તો આવનાર સમયમાં તેમના જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિના સ્વપ્નમાં ગાય માતા પોતાના વાછરડા સાથે પોતાની તરફ આવતી જોવા મળે તો તેની માતા લક્ષ્મીના આગમનનો શુભ સંકેત માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના શુભ અથવા અશુભ સ્વપ્ન જો તમને જોવા મળે તો તે આવનારા સમયનો શુભ અથવા અશુભ સંકેત માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કોઈપણ મહિલાના સ્વપ્નમાં તેમના ઘરેણાની ચોરી થતી જોવા મળે તો તે તેમના ઘર-પરિવારમાં આવનાર સમયમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો આ પ્રકારનું સ્વપ્ન તમને જોવા મળે તો મહિલાના પતિ ઉપર અનેક પ્રકારની આર્થિક સંકટો જોવા મળી શકે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વપ્નમાં પર્વત ચડતો જોવા મળે તો તે આવનાર સમય નો શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્રકારનો સંકેત એવું જણાવે છે કે આવનાર સમયમાં તમને કોઈ પણ શુભ કાર્યમાં સફળતા મળી શકે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ સ્વપ્નમાં સુંદર કન્યા સાથે વિવાહ સંબંધિત સ્વપ્ન જુએ છે પતિ આવનાર સમયમાં શુભ સંકેત માનવામાં આવે છે. આ પ્રકારનાં સ્વપ્ન એવું કહેવા માગે છે કે આવનાર સમયમાં તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મળી રહેશે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ પણ વ્યક્તિ સ્વપ્નમાં વરસાદ જુએ છે અથવા તો વરસાદના પાણીમાં પોતાને પલળતા જોવે છે તો તે આવનાર સમય નો શુભ સંકેત માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ આ સ્વપ્ન સાથે જોડાયેલા આ પ્રકારના સંકેત આવનાર સમયના શુભ અથવા અશુભ સમય નો સંકેત આપે છે. આ પ્રકારના સંકેતોને યોગ્ય રીતે સમજવામાં આવે તો આવનાર ભવિષ્ય ને સારી રીતે જાણી શકાય છે.