20230731 122623

દર રવિવારે ગણપતિની પૂજામાં રાખી દો આ 1 વસ્તુ. વર્ષો જૂની ગરીબી થઈ જશે દૂર.

ધર્મ

મિત્રો રવિવારના દિવસે સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે તમામ દુઃખો દૂર કરનાર ગણેશજીનું પૂજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સંકષ્ટી ચતુર્થી ના દિવસે જે કોઈપણ વ્યક્તિ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે. તો તેમના દરેક દુઃખો દૂર થાય છે.

મિત્રો શાસ્ત્રો અનુસાર સોપારીને ગણેશજીના પત્નીના સ્વરૂપમાં માનવામાં આવે છે. મિત્રો તમે જોયું હશે કે ગણેશજીની પૂજા માં રિદ્ધિ અને સિદ્ધિ સ્વરૂપે સોપારી પુજન કરવામાં આવે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોપારીના કેટલાક ઉપાયો તમારી મનોકામના પૂર્ણ કરે છે. અને,

આ ઉપાય અનેક લોકોના જીવન બદલી નાખે છે. મિત્રો આજના લેખમાં અમે તમને સંકષ્ટી ચતુર્થી ના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો સંકષ્ટી ચતુર્થી ના દિવસે પૂજા કરતા સમયે લાલ યંત્ર લાલ કપડા ઉપર મૂકવામાં આવે છે.

અને તેની વચ્ચે સોપારી મૂકવામાં આવે છે. અને ભગવાન ગણેશજી તેનાથી પ્રસન્ન થાય છે. મિત્રો ધન પ્રાપ્ત કરવા માટે ગણેશજીની સાથે સાથે સપારી નું પૂજન કરવામાં આવે છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૂજા થયા પછી આ સોપારી ને લાલ કપડામાં બાંધીને તમારે તિજોરીમાં રાખવી જોઈએ.

આવું કરવાથી તમારા ઘર પરિવારમાં ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો ઘરમાં ધનને લગતી તકલીફ હોય તો ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક સોપારી રાખો. અને આ સોપારી ને ચાંદીના વાસણમાં રાખવી જોઈએ. અને નિયમિત રૂપે તેને ધૂપ અને દીવો કરવો જોઈએ.

આવું કરવાથી ગરીબાઈ અને દરિદ્રતા દૂર થાય છે. ઈચ્છિત ફળ પ્રાપ્ત કરવા માટે સંકષ્ટી ચતુર્થી ના દિવસે ગણેશજીની પૂજા-અર્ચના કરતા સમયે ગણેશજીની જમણી બાજુએ ટોકડિ વગાડો. ત્યારબાદ સાત સોપારી ગણેશજીને અર્પણ કરો. ત્યાર પછી તેને વહેતા જળમાં અર્પણ કરી દો.

આ ઉપાય કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો ગણેશજી અને લક્ષ્મીજીના ચરણોમાં એક સોપારી રાખીને સંકષ્ટી ચતુર્થી ના દિવસે ગણેશજી અને લક્ષ્મી મંત્રનો જાપ કરવો જોઈએ. ત્યારબાદ ધૂપ અને દીવો કરવાથી તમારું સુતેલુ નસીબ જાગે છે. અને બગડેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે.

મિત્રો પરિવારના સભ્યોની ખુશી અને પ્રગતિ માટે ગંગાજળમાં સોપારી મૂકીને તાંબાના પાત્રમાં રાખો. અને આ તાંબાના પાત્ર ને તમારા પૂજા ઘરમાં રાખો. તાંબાના પાત્રમાં યથાશક્તિ દક્ષિણા પણ રાખો. પૂજા પછી આ દક્ષિણા કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. મિત્રો દક્ષિણામાં મોદક રાખવામાં આવે તો ગણેશજી જલ્દી પ્રસન્ન થાય છે.

આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા આવવા લાગે છે. મિત્રો ઘરમાં અઢળક પૈસા આવે તેના માટે સંકષ્ટી ચતુર્થી ના દિવસે ગણેશજી મહારાજ ને સોપારી, ચોખા અને શ્રીયંત્ર અર્પણ કરો. આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થાઇ થાય છે. આવું કરવાથી તમારું મનોબળ વધવા લાગશે અને તમારુ કાર્ય સફળ થશે.

જો તમે આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ ઉપાય તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો હમણાં જ શેર કરી દો.