20230808 095508

શનિવારના દિવસે એક મુઠ્ઠી કાળા તલ ચૂપચાપ આ જગ્યા પર ફેંકી દો. થોડા જ સમયમાં ધનના ઢગલા થઈ જશે.

ધર્મ

મિત્રો આજે શનિવાર નો ખાસ દિવસ છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિવારના દિવસે એવા અમુક ઉપાયો વિશે જાણકારી આપીશું જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ ખાસ છે. મિત્રો આજ ના આ લેખ મા શનિવાર ના દિવસે એક મુઠ્ઠી કાળા તલ એક એવી જગ્યા ઍ રાખી દેજો. મિત્રો આ ઉપાય કરવાથી એટલો પૈસો આવશે કે તમે સંભાળી નઇ શકો.

મિત્રો ઘણા લોકોના ઘરમાં ઘણા લાંબા સમયથી ગરીબી અને દરિદ્રતા તેનો પીછો નથી છોડતા. તમને એવું લાગે છે કે તેમના ઘરમાં વાસ્તુ દોષ રહેલો છે. અને ઘરમા નકારાત્મક ઉર્જા રહેલી છે. એના માટે અમુક એવા ઉપાય હોય છે જે આપણા ઘરમાં લાંબા સમયથી રહેલી ગરીબી અને દરિદ્રતા ને દુર કરી શકીએ છીએ.

મિત્રો આ ઉપાય શનિવારના દિવસે કરવામા આવે તો વાસ્તુદોષ અને પિતૃદોષ મા રાહત મળે છે. તો આજે અમે તમને એવા ઉપાય બતાવીશું જેનાથી તમારા ઘરમા રહેલ ગરીબી અને દરિદ્રતા દૂર થશે. અને ધન સંબધિત સમસ્યાઓનો નિકાલ આવશે.

મિત્રો આજે હનુમાન દાદાનો પ્રિય વાળ છે એટલે તમે આ કાળા તલનો એક ઉપાય કરી નાખજો. અને આ એક કાળા તલ તમારુ ભાગ્ય બદલી નખાશે. તમે ચૂપચાપ આ જગ્યાએ કાળા તલ રાખી દો. જેનાથી તમારુ સુતેલુ કિસ્મત જાગી જશે.

જ્યોતિષશાસ્ત્ર મા અને વાસ્તુશાસ્ત્રમા કાળા તલ નું ખુબજ મહત્ત્વ છે. બધી જ પરેશાની ઓ દૂર થશે અને ખાસ કરીને કાળા તલ ના એવા ઉપાય બતાવીશું જે કરવાથી તમારું ભાગ્ય ખુલી જશે. તેના ઉપયોગ થી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

મિત્રો રોજ તમે તાંબાના જલ મા શુધ્ધ જળ ભરીને તેમાં થોડા કાળા તલ ઉમેરીને કોઈ પણ શિવલિંગ પર ચડાવી લો. અને ઓમ નમઃ શિવાય નો જાપ કરતા ચડાવો. મિત્રો આમ કરવાથી તમારા ઘરમા સકારાત્મક ઊર્જા આવશે.

મિત્રો શનિવાર સાથે કાળા તલની સાથે બીલીપત્ર ના પાન મધ પતાસા ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો અને ગાયના ઘીનો દીવો કરી તે જગ્યા પર રાખી દો . અને બીજો ઉપાય છે કે તમે શનિવારના દિવસે કેળાના ઝાડ મા કાળા તલ સાથે દૂધ, ગંગા જળ, મધ, કેસર અને ચણાની દાળને ચાંદીના વાસણમાં રાખી ને અર્પિત કરો.

અને ખાસ કરીને તે જગ્યા એ તલ ના તેલ નો દિપક જલાવો. મિત્રો આ બે ઉપાય તમે શનિવારના દિવસે કરશો તો તમને અઢળક ધન પ્રાપ્ત થશે. મિત્રો આ ઉપાય કરવાથી તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે. અને ઘરમા સુખ સમૃદ્ધિ આવશે.

જો તમે આવા જ અવનવા ટોટકા વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો…