શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠી પૂજા આરાધના કરી આ બે શબ્દો બોલવા થી દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રનો નિયમિત રૂપે સવારે વહેલા ઊઠીને જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા આવે છે અને તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે.
આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં રહેલી નિરાશા અને ઘરમાં થતા ઝગડા અને કલેશ દૂર થાય છે. શાસ્ત્રોમાં સારા સ્વાસ્થ્ય માટે સવારે વહેલા ઉઠવાનું જણાવવામાં આવ્યું છે. અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓની દિનચર્યામાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે.
સવારે વહેલા ઊઠીને એવા કેટલાક કાર્યો એવા હોય છે જે પહેલા કરવા જોઈએ જે કાર્યો કરવાથી તમારો આખો દિવસ ખૂબ જ સારો રહે છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં એવી ઘણી બધી માન્યતાઓ છે જેને અત્યારે આપણે સ્વીકારી રહ્યા છીએ. અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓએ તેમના જીવનમાં જાણે અજાણે અનેક પ્રકારની ભૂલો કરતા હોય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે એવા કેટલાક કાર્યો છે જે સવારે વહેલા ઊઠીને તમારે કરવા જોઈએ. આજે આ લેખમાં અમે તમને એવું મંત્ર બતાવવા જઈ રહ્યા છીએ, જે મંત્રનો તમારે નિયમિત રૂપે સવારે જાપ કરવો જોઈએ.
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા બ્રહ્મમુહૂર્તમાં જાગવું અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્રહ્મમુહૂર્તમાં સકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ વધારે હોય છે જેનો પ્રભાવ તમારા જીવનમાં પડે છે. સવારે વહેલા ઉઠવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને વ્યક્તિએ તેની હથેળીના દર્શન કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે “કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ્”. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હથેળીમાં માતા લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે.
આ મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી માતા લક્ષ્મી અને સરસ્વતીનાં આશીર્વાદ મળી રહે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઊઠીને તમારી બંને હાથેળીના દર્શન કરીને તમારે શુદ્ધતા અને પવિત્રતા સાથે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નિયમિત રૂપે આવું કરવાથી વ્યક્તિનાં જીવનમાંથી નિરાશા, હતાશા, દુઃખ, કલેશ દૂર થાય છે. આ મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી તમારો આખો દિવસ સારો રહે છે, તમારા મનમાં સકારાત્મક પ્રભાવ પડે છે. આવું કરવાથી માતા લક્ષ્મી ના આશીર્વાદ તમારા ઉપર બની રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સ્નાન કરતી વખતે તમારી બધી જ પવિત્ર નદીઓના નામ બોલવા જોઈએ અને પછી સ્નાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા તનની સાથે સાથે તમારું મન પણ સ્વચ્છ થાય છે. ત્યારબાદ સવારે સ્નાન કરીને તાંબાના લોટામાં જળ પડી ભગવાન સૂર્યદેવને નિયમિત રૂપે જળ અર્પણ કરવું જોઇએ.
સૂર્ય દેવને જળ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સવારે વહેલા ઉઠી આ પ્રકારના કામ કરવાથી દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે. આ પ્રકારના કામ સવારે વહેલા કરવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.