મિત્રો હિન્દુ શાસ્ત્રમાં દરેક વ્યક્તિઓ સવારે વહેલા ઊઠીને ભગવાન ની સેવા પૂજા કરતા હોય છે તેવી જ રીતે ભગવાન સૂર્યદેવને પણ જળ અર્પણ કરતા હોય છે. મિત્રો હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ સવારે વહેલા ઊઠીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરે છે તો તેના જીવનમાં ખૂબ જ શુભ ફળ અને સફળતા મળી રહે છે.
રોજ સવારે વહેલા ઊઠીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આપણા ગ્રહો ની સ્થિતિ સારી થાય છે અને કુંડળીમાં રહેલા દોષો દૂર થાય છે. આપણા ઘરમાં રહેલી મુશ્કેલીઓ પરેશાની ગરીબી દૂર થાય છે.
મિત્રો જો તમારા જીવનમાં ધનને લગતી સમસ્યાઓ છે, આર્થિક પરેશાનીઓ છે, મુશ્કેલીઓ છે, તો રવિવારના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરતા પહેલા લોટામાં આ એક વસ્તુ નાખી દેશો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે.
મિત્રો આપણે રોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરીએ છીએ પરંતુ ધાર્મિક શાસ્ત્ર અનુસાર અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પિતૃ સૂર્યદેવ એક એવા ભગવાન છે જી તેમને દરેક વ્યક્તિ પ્રત્યક્ષ રૂપ જોઈ શકે છે.
સૂર્ય ભગવાનની જણાવવાની પ્રાચીન સમયની જૂની પરંપરા છે અને વાસ્તુશાસ્ત્રમાં જળ ચડાવવાની પદ્ધતિ બતાવવામાં આવે છે. મિત્રો જે વ્યક્તિ રોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે.
તેમના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને એક એવા ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
જેને કરવાથી તમારા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થશે અને ભગવાન સૂર્યદેવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે. જે વ્યક્તિના જીવનમાં સૂર્ય ગ્રહ નબળો છે તે વ્યક્તિ રોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ.
મિત્રો ઘણા લોકો એવા પણ છે કે રોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પણ કરે છે પરંતુ તેનાથી તેમને કોઈ પણ પ્રકારનો લાભ અથવા શુભ ફળ મળતું નથી તેમના માટે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
આ ઉપાય કરવા માટે રવિવારના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્ય કર્યા પછી ગંગા સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ. ત્યાર પછી મિત્રો એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને લેવાનું છે. મિત્રો ત્યાર પછી લોટામાં સફેદ રંગના ફૂલ નાખી દેવાના છે.
મિત્રો ત્યાર પછી તાંબાના લોટામાં થોડાક અક્ષત ઉમેરવાના છે અને ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીને જળ અર્પણ કરવાનું છે. મિત્રો ભગવાન સૂર્યનારાયણ ની જળ અર્પણ કરતાં સમયે ભગવાન સૂર્યના મંત્રનું ઉચ્ચારણ કરવું છે.
જ્યાં સુધી લોટા માંથી જળ પૂરું ન થાય ત્યાં સુધી મંત્રોનું ઉચ્ચારણ કરવાનું છે. મિત્રો એક વાતનું ધ્યાન રાખો કે લોટા માથી જળ જમીન પર ન પડવું જોઈએ.
આ જળ તુલસીના ક્યારા અથવા તો બીજા કોઈ ફુલછોડ માં પડી કેવી રીતે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો . મિત્રો ના દિવસે જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ દૂર થશે ધનની આવક થવા લાગશે અને આર્થિક વૃદ્ધિ પણ થશે.