IMG 20220112 WA0003

રવિવારના દિવસે સાંજે ધનવાન બનવું હોય તો, દરવાજા પર દીવો કરીને અંદર નાખો આ એક વસ્તુ, કરોડપતિ લોકો પણ કરે છે આ ઉપાય.

Religious

જીવનમાં જ્યારે મુશ્કેલી આવી જાય ત્યારે રવિવારના દિવસે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ. રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવ નો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા-અર્ચના કરવાથી જન્મકુંડળીમાં નવ ગ્રહોની કૃપા મળે છે.

મિત્રો આજના આ લેખમાં અમે તમને રવિવારના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ આ ઉપાયો કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. મિત્રો તેમના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે,

આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ઘણા બધા ચમત્કારી ઉપાય કરવામાં આવે છે વ્યવસાયમાં આવતી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે રવિવારના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ.

સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વ્યવસાયમાં સફળતા મળે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે હનુમાનજી મહારાજના મંદિરે જઈ ને ગોળનું દાન કરવું જોઈએ. હિન્દુ ધર્મમાં દાન-પુણ્ય નું વિશેષ મહત્વ રહેલું છે એવું માનવામાં આવે છે કે રવિવારના દિવસે કરેલા દાન નું ફળ અનેક ગણું મળે છે.

રવિવારના દિવસે સાંજના સમયે આ ઉપાય કરવાથી ઘર પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી હતી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે આ નાના-નાના ચમત્કારી ઉપાય કરીને તમે સફળતા મેળવી શકો છો. રવિવારના દિવસે સાંજના સમયે પહેલી રોટલી ગાય માતા માટે અને છેલ્લી રોટલી કુતરાને ખવરાવવી જોઈએ.

રવિવારના દિવસે સાંજના સમયે રોટલીમાં ઘી અને ગોળ નાંખીને ગાય માતા ને ખવડાવવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગાય માતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે ગાય માતા ને રવિવારના દિવસે રોટલી ખવડાવવાથી 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળી રહે છે.

ઘણી વખત આપણા ઘરમાં અથવા તો આપણા વ્યવસાયમાં એવી કેટલીક નકારાત્મક શક્તિઓ ઘર કરી હોય જેની આપણને ખબર પણ નથી હોતી. નકારાત્મક શક્તિઓના પ્રભાવથી આપણને વ્યવસાયમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે. મોટાભાગના લોકો ઘણા બધા પૈસા કમાય છે,

પરંતુ તેમની આવક કરતાં ખર્ચ માં વધારો જોવા મળે છે. ઘણી વખત બીમારીના કારણે દવાખાનામાં પૈસા દેવા પડતા હોય છે આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે રવિવારના દિવસે સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ મૂકી દેવાનો છે.

ત્યારબાદ બંને દીવામાં લવિંગ મૂકી દેવાનું છે. ત્યારબાદ તેમાંથી નીકળતા ધુમાડા ને તમારા ઘરમાં ફેરવવાનો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે આ ઉપાય તમારા વ્યવસાયની જગ્યાએ કરવાથી વ્યવસાયમાં પ્રગતિ જોવા મળે છે મિત્રો રવિવારના દિવસે આ ચમત્કારિક ઉપાય કરવાથી ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *