હિન્દુ ધર્મમાં દરેક દિવસ નું અલગ અલગ મહત્વ હોય છે. દરેક દિવસ અલગ અલગ દેવી દેવતા ને સમર્પિત હોય છે. તેવી જ રીતે રવિવાર નો દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે.
મિત્રો મોટાભાગના લોકો રવિવાર ના દિવસની રજાનો દિવસ સમજીને જાણતા અજાણતા એવી ઘણી બધી ભૂલો કરતા હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેના ઘર પરિવાર ઉપર જોવા મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. રવિવારના દિવસે સૂર્યદેવની વિધિવત રીતે પૂજા આરાધના કરવામાં આવે તો જીવન માં આવનાર દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
આજ ના આ લેખમાં અમે તમને રવિવાર ના દિવસે કરવામાં આવતો એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સૂર્ય ભૌતિક સુખના કારક ગ્રહ માનવામાં આવે છે.
જે વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન હોય તે વ્યક્તિને જીવનમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે પરંતુ વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ પ્રભાવ આપનાર હોય તે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
રવિવારના દિવસે સૂર્યદેવની વિધિવત રીતે પૂજા આરાધના કરવામાં આવે તો જીવન માં આવનાર દરેક પ્રકાર ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકાર ની નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક પ્રકારની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે રવિવારના દિવસે કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે છે.
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા બધા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે કરવામાં આવે તો આપણું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે ધન પ્રાપ્તિ કરવાના કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે પક્ષીઓને દાણા નાંખવા જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પક્ષીઓને દાણા નાંખવાથી ધન અને અન્નની કમી રહેતી નથી.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે પક્ષી ઓને દાણા નાંખવાથી ભાગ્ય નો ઉદય થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે આ ચમત્કારિક ઉપાય કરવાથી જીવનમાં આવનાર અંધકાર દુર થાય છે.
મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે. અત્યારના સમયમાં મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યાઓ આવતી હોય છે.
આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રવિવારના દિવસે આ ચમત્કારિક ઉપાય કરવો જોઈએ. રવિવારના દિવસે જરૂરિયાતમાં વ્યક્તિ અને ગરીબ વ્યક્તિઓને ચપ્પલ નું દાન અવશ્ય કરવું જોઈએ.
રવિવારના દિવસે બ્રાહ્મણોને ભોજન નું દાન કરવાથી ઘર-પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી. મિત્રો જો તમારે કરોડપતિ બનવું હોય તો રવિવારના દિવસે પાણીમાં આ વસ્તુ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો આ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની અસીમ કૃપાથી તમારા પરિવાર ઉપર બનેલી છે.
મિત્રો જો તમારા જીવનમાં અનેક પ્રકારની અડચણો આવી રહી હોય તો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે પાણીમાં ચંદન અને ચોખા આ બન્ને વસ્તુ નાખીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી દો.
આ ઉપાય કરવાથી મોટામાં મોટું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે. આ ઉપાય સવારે વહેલા ઉઠીને સૂર્યોદય સમયે કરવાનો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારનો દિવસ નવગ્રહો ના અધિપતિ ભગવાન સૂર્યદેવ નો દિવસ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રવિવારના દિવસે ગાય ના દૂધ સાથે જોડાયેલો એક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો જન્મકુંડળીમાં ગ્રહો ની દશા શુભ પરિણામ આપનાર થાય છે. હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ ઉપાયને ધન પ્રાપ્તિનો સરળ અને ચમત્કારી ઉપાય માનવામાં આવે છે.
મિત્રો આ ઉપાય કરવા માટે રવિવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરી પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરવાના છે. મિત્રો આ ઉપાય કરવા માટે તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લાલ કલર ના ફૂલ અને થોડા ચોખા અને કાળા તલ ઉમેરી સૂર્ય ભગવાન ના બીજ મંત્રનો ૧૦૮ વખત જાપ કરો.
ત્યારબાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી દો. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સૂર્ય ભગવાન ને જળ અર્પણ કરતા સમયે તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યા અને મુશ્કેલીઓમાંથી છૂટકારો મેળવવા માટે પ્રાર્થના કરો.
ભગવાન સૂર્યદેવ ને તમારી જે કંઈપણ મનોકામના અને ઈચ્છા હોય તે કહેવાની છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ રીતે રવિવારના દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને વૈભવમાં વધારો થાય છે.