મિત્રો અપરાજીતા નો છોડ તેના મૂળ તેના ફૂલ અને તેની દરેક વસ્તુઓ વશીકરણ માં ઉપયોગ થાય છે. આ છોડનો ઉપયોગ તાંત્રિક ક્રિયાઓમાં થાય છે. અપરાજિતા નો ફુલ વાદળી અને સફેદ એમ બે રંગ માં હોય છે. શાસ્ત્રોમાં આ ફૂલને વિષ્ણુ કાન્તા પણ કહેવામાં આવે છે.
મિત્રો એવું માનવામાં આવે છે કે અપરાજિતા નો છોડ તમારા ઘરમાં છે તો ભગવાન વિષ્ણુ સાક્ષાત તમારા ઘરમાં છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અપરાજિતા ના ફૂલનો ઉપયોગ તંત્રવિદ્યા અને વશીકરણ માં કરવામાં આવે છે. મિત્રો અપ્રાજિતા ના આ ફૂલને ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી તેમની અપાર કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે છે.
મિત્રો જ્યારે તમને એવું લાગે કે કોઇ અદ્રશ્ય શક્તિ તમને પરેશાન કરે છે અથવા તો રાત્રે ઊંઘમાં ખરાબ સપના આવે છે તો તેવા સમયે અપરાજિતા ના છોડના મૂળને લાલ કપડામાં વીંટાળીને તમારી જોડે રાખવાથી આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે.
મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર અપરાજિતા ના મૂળ ને એક લાલ કપડામાં બાંધીને તમારા તકિયા નીચે રાખીને સૂવાથી ખરાબ સપના આવતા નથી. મિત્રો તમારા ઘર ઉપર કોઈની ખરાબ દ્રષ્ટિ હોય અથવા તો કોઈ વ્યક્તિ તમારા ઘર ઉપર કંઈક ઉપાયો કર્યા હોય ત્યારે,
સફેદ કપડામાં અપરાજિતા ના મૂળ અને તેના મૂળને બાંધીને ઘરના મુખ્ય દરવાજા ઉપર લટકાવવાથી તમારા ઘરમાંથી ખરાબ નજર દૂર થાય છે. મિત્રો અપરાજિતા નો છોડ ધન સંબંધિત દરેક મુશ્કેલીને દૂર કરે છે. મિત્ર સખત મહેનત કરવા છતાં પણ જીવનમાં બરકત નથી આવતી જીવનમાં
ખુશીઓ આવતી નથી થતી, મહેનત કરવા છતાં પણ ધન ટકતું નથી. મિત્રો આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અપરાજિતા ના ફૂલ ને એક ચાંદીની ડબ્બીમાં રાખીને પૂજાઘરમાં નિયમિતરૂપે તેનું પૂજન કરવાથી ધન સંબંધિત દરેક મુશ્કેલી દૂર થાય છે.
મિત્રો આપરાજીતા નો છોડ ઘરમાં લાવવાથી ઘરમાં રહેલ દરેક નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. મિત્રો આ પવિત્ર છોડને નિયમિત રૂપે પૂજા-અર્ચના કરવાથી તમારા ઘરમાં રહેલ દરેક ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે સાથે જ ઘર-પરિવારમાં દુઃખને દરિદ્રતાનો અંત આવે છે.
મિત્રો નોકરી વ્યવસાય માં ખૂબ જ સમસ્યા આવતી હોય ત્યારે અપ્રાજિતા ના ફૂલને શનિવારના દિવસે હનુમાનજી મહારાજને અર્પણ કરવાથી નોકરી અને વ્યવસાયમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સોમવારના દિવસે,
ભગવાન શિવને આ પુષ્પ અર્પણ કરવાથી ધન ના દરેક રસ્તાઓ ખૂલી જાય છે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપરાજીતા ના નાના નાના ઉપાયો કરીને તમે તમારા જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓને દૂર કરી શકો છો.
જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.