20230729 174238

રાતો રાત બની જશો કરોડપતિ, ખાલી કોઈને કહ્યા વગર કરો આ 5માંથી કોઈ એક ઉપાય.

Religious

મિત્રો પૈસા કમાવવા અને વધુ ધનવાન થવું એ કોને પસંદ ન હોય?આજે બાધાને જ પૈસા કમાવવા હોય છે પણ ઘણા લોકો હોય છે જેઓ મહેનત નથી કરતાં તેમને પણ પૈસા કમાવવા હોય છે પણ જયા સુધી તમે મહેનત નહીં કરો ત્યાં સુધી તમને સફળતા મળશે નહીં.

પણ જો તમે મહેનત કરો છો અને તમને સફળતા નથી મળતી તો તમારા માટે અમે 5 એવા ટોટકા લઈને આવ્યા છીએ જે અપનાવીને તમે પણ ધનવાન બની શકશો.

આ 5 ઉપાય કરવાથી માતા લક્ષ્મી તો તમારા પર રાજી થાય જ છે આ સાથે સાથે કુબેર દેવતા પણ તમારી પર કૃપા કરશે. તો ચાલો ફટાફટ જાણી લઈએ આ 5 ઉપાય.

1. શંખને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ માનવામાં આવે છે. શંખ સમુદ્રમંથન દરમિયાન મળી આવેલ રતન છે. તેના લીધે તે ખૂબ પવિત્ર પણ માનવામાં આવે છે. જો તમે પણ ઘરમાં પૈસાનું આગમન કરાવવા માંગો છો તો તમારે પૂજાની જગ્યાએ શંખ જરૂર રાખવો જોઈએ.

ખાસ ધ્યાન રાખવાનું કે વગાડતા હોવ એ શંખની પૂજા નહીં કરવાની અને પૂજાના શંખને વગાડવો નહીં. આમ જો ઘરમાં શંખ વગાડતા હોવ તો બે શંખ ઘરમાં રાખવા એક પૂજા માટે અને બીજો વગાડવા.

2. પીપળાના વૃક્ષને પાણી આપવાથી : દર શનિવારે પીપળાના વૃક્ષને પાણી જરૂર અર્પણ કરો આમ કરવાથી ઘરમાં ધન સમૃધ્ધિ વધશે. પીપળાને પાણી આપવાથી પિતૃઓને પણ શાંતિ મળે છે. દર શનિવારે ભૂલ્યા વગર આ કામ કરવું જોઈએ.

3. વાંસળી : ઘરમાં હમેશાં વાંસળી રાખો. વાંસળી રાખવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. ઘરમાં શાંતિ હોવાથી તમે કામમાં બરાબર ધ્યાન આપી શકશો. વાંસળીએ ભગવાન કૃષ્ણની ખૂબ પ્રિય છે. ઘરમાં વાંસળી રાખવાથી ઘરમાં વાતાવરણ પોઝિટિવ રહે છે.

4. ચાંદીની ગાય : લક્ષ્મીજીને ગાય ખૂબ પ્રિય છે. થોડા સફેદ દોરાને કેસરવાળા પાણી કે પછી હળદરવાળા પાણીમાં ડૂબાડીને કલર કરો. આ પછી આ ગાયને લાલ કપડાંમાં બાંધીને હરમાં જયા પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દો. આમ કરવાથી ઘરમાં આવેલ પૈસા સ્થાયી થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે.

5. ઇશાન ખુણો : ઘરમાં આ એક ખુણો બને શકે તો ખાલી જ રાખો આપણને આદત હોય છે વધારાની વસ્તુઓ એક ખૂણામાં ભેગી કરવાની તો અઆ આદત આજથી જ બદલી દેજો.

એ ખાલી જગ્યામાં તમે પાણી ભરેલ વાસણ રાખી શકો તો તે સૌથી સારું રહેશે જો આવું શક્ય ના હોય તો તમે કાચની બોટલમાં પાણી ભરીને ત્યાં મૂકી રાખી શકો છો.