મિત્રો આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આજનું રાશિ ફળ જણાવવા જઈ રહ્યા છીએ. આજના દિવસે ચંદ્રમા કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રહેશે. આજના દિવસે રવિયોગ બનેલો રહેશે.
મેષ રાશિ
આ રાશિના જાતકોને માનસિક તણાવ રહેશે. કાર્યક્ષેત્રમાં સહકર્મચારી સાથે વાદવિવાદ ના યોગ મને લાગે છે આવક કરતાં ખર્ચ માં વધારો જોવા મળી શકે છે. ગાયને રોટલી ખવડાવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 7 અને લકી કલર સ્લેટ રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે વાહન સાવધાની રીતે લેવાની સલાહ આપવામાં આવે છે દુર્ઘટનાના યોગ બની રહે છે જીવનસાથીનો પૂરતો સહયોગ પ્રાપ્ત કરી શકો છો આર્થિક પક્ષ મજબૂત રહેશે. લાલ પેન નો ઉપયોગ કરવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 4 અને લકી કલર લીલો રહેશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે ભાગીદારી ધંધા માં વાદવિવાદ ના યોગ બની રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે છે. ઘર પરિવાર માં વાતાવરણ સારું રહેશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહેશે. પૂજાઘરમાં હળદરનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 3 અને લકી કલર પીળો રહેશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ધનહાનિના યોગ બનેલા રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે. ધંધા વ્યવસાયમાં સાવધાની રાખવી પડી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહેશે. પિત્તળના વાસણોનું દાન કરવું ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 9 અને લકી કલર નારંગી રહેશે.
સિંહ રાશિ
આ રાશિના જાતકોને માનસિક તણાવ રહેશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત વર્ગ ના જાતકોને વાદવિવાદ ના યોગ બની રહેશે અચાનક મિત્ર સાથે મુલાકાત થઈ શકશે. ઘર પરિવારના સભ્યોનો સહકાર મેળવી શકો છો. પિત્તળ ના વાસણ નો ઉપયોગ કરવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 8 અને લકી કલર કાળો રહેશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ધંધા વ્યવસાયમાં અસફળતાના યોગ બની રહેશે. વિદ્યાર્થી મિત્રોને તેમની મહેનતનું પરિણામ મળી શકે છે. માતા-પિતાનો પૂરતો સહયોગ મેળવી શકો છો. ધાર્મિક ચિત્ર પર કેસરથી તિલક કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 3 અને લકી કલર પીળો રહેશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોને માનસિક તણાવ રહેશે. અચાનક આર્થિક ધનલાભ થઈ શકે છે. સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો. જીવનસાથીનો પૂરતો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. મિત્ર ની આર્થિક મદદ મળી શકે છે. પૂજાઘરમાં કપૂર ધૂપ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 4 અને લકી કલર લીલો રહેશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. ભાગીદારીના ધંધામાં ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહે છે. અચાનક ઘરે મહેમાન આવી શકે છે. ચંદન થી કપાળ પર તિલક કરો ખૂબ જ રહેશે. લકી નંબર 7 અને લકી કલર સ્લેટ રહેશે.
ધન રાશિ
આ રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ કરી શકે છે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથીનો સહકાર મેળવી શકો છો. નવા કાર્યની શરૂઆત ના યોગ બની રહેશે અચાનક આર્થિક ધનલાભ થઈ શકે છે. ઈચ્છા અનુસાર લીંબુનું સેવન કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 1 અને લકી કલર લાલ રહેશે.
મકર રાશિ
આ રાશિના જાતકોને ભાગ્ય નો સહકાર મળશે. આવક કરતાં ખર્ચ માં વધારો થઇ શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો. ઘરે પરિવાર સાથે યાત્રાના યોગ બની રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૂજાઘરમાં પીળા ફૂલનો ઉપયોગ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 6 અને લકી કલર ગુલાબી રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આર્થિક નિર્ણયો સાવધાનીથી લેવાની સલાહ આપવામાં આવે છે. ધનહાનિના યોગ બનેલા રહેશે ઘર-પરિવારમાં તણાવનું વાતાવરણ રહેશે. મિત્રની મદદ મેળવી શકો છો. પૂજાઘરમાં ઘીનો દીવો કરવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 6 અને લકી કલર ગુલાબી રહેશે.
મીન રાશિ
આ રાશિના જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ભાગીદારી ધંધા માં સાવધાની રાખવી પડી શકે છે. નવા આવકના સ્ત્રોત ઉભા કરી શકો છો. સંતાન તરફથી શુભ સમાચાર મળી રહેશે. આર્થિક સ્થિતિ માં ઉતાર ચઢાવ રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધનું દાન કરવું ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 1 અને લકી કલર લાલ રહેશે.
જો તમે દરરોજ સૌથી પહેલા રાશિફળ વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને અને હજુ સુધી આજનું આ રાશિફળ તમારા મિત્રોને શેર ના કર્યુ હોય તો હમણાં જ શેર કરી દો.