મિત્રો આજના આ લેખમાં અમે તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આજના દિવસે ચંદ્રમાં કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમા રહેશે. મિત્રો આજના દિવસે રવિયોગ બનેલો રહેશે.
મેષ રાશિ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આત્મવિશ્વાસમાં કમી જોવા મળી શકે છે. વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. કોઇ ગરીબ બાળકને લીલા રંગનો રૂમાલ દાન કરી દો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 3 અને લકી કલર પીળો રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોને બહારનું ભોજન તારવુ જોઈએ. માનસિક અશાંતિ રહી શકે છે. નોકરી-વ્યવસાયમાં ઉપરી અધિકારીઓનો સહકાર મળી શકે છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મેળવી શકો છો. ધાર્મિક ક્ષેત્રો પણ નારિયેળ ના તેલ નો દીવો કરો ખૂબ જ રહેશે. લકી નંબર 9 અને લકી કલર નારંગી રહેશે.
મિથુન રાશિ
આ રાશિના જાતકો ની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. આવક કરતાં ખર્ચ વધી શકે છે. પૂજાઘરમાં ચંદન ચડાવી દો ખૂબ જ શુભ રહેશે.લકી નંબર 8 અને લકી કલર કાળો રહેશે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને મિત્રો સાથે અચાનક મુલાકાત થઇ શકે છે. આર્થિક ધનલાભના યોગ બની રહ્યા છે. નોકરી-વ્યવસાયમાં સમય ખૂબ જ શુભ રહે છે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો. કાળા રંગના ચપ્પલ નો ઉપયોગ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 5 અને લકી કલર ભૂરો રહેશે.
સિંહ રાશિ
વ્યવહારિક કામકાજોમાં કમી જોઈ શકો છો. આ રાશિના જાતકોને માનસિક અશાંતિ રહી શકે છે. ગુસ્સા પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આર્થિક પક્ષ ઠીક રહેશે. માતા-પિતાનો સહયોગ મેળવી શકો છો. ખિસ્સામાં થોડા સિક્કા રાખી લો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 4 અને લકી કલર લીલો રહેશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને શારીરિક થકાન રહી શકે છે. આવકના નવા સ્ત્રોત આ રાશિના જાતકો ઉભા કરી શકે છે. ઘર પરિવાર નો પૂરતો સહયોગ મેળવી શકો છો. એકંદરે આ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. રોટલી પર તલ રાખીને ગાયને ખવડાવી દો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 8 અને લકી કલર કાળો રહેશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોને દૈનિક ખર્ચમાં વધારો થઇ શકે છે. માન સન્માનમાં વધારો થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં અચાનક કાર્યબોજ વધી શકે છે. આર્થિક ધનલાભના યોગ બની રહ્યા છે. પૂજાઘરમાં રેવડી નો પ્રસાદ ચઢાવી દો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 9 અને લકી કલર નારંગી રહેશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. પ્રતિસ્પર્ધીઓ સાથે વિજય મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં સમય ખૂબ જ શુભ રહે છે. ધંધામાં આવક વૃદ્ધિના સ્ત્રોત કરી શકો છો. અચાનક આર્થિક ધનલાભના યોગ બની રહ્યા છે. તેલમાં થોડી હળદર મિલાવીને પીપળા નીચે દીવો કરી દો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 3 અને લકી કલર પીળો રહેશે.
ધન રાશિ
આ રાશિના જાતકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ગુસ્સા પર કંટ્રોલ રાખવા ની સલાહ આપવામાં આવે છે. ઘર-પરિવારમાં વાદવિવાદ ના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. કોઇ ગરીબ બાળકને મગફળી દાન કરી દો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 6 અને લકી કલર ગુલાબી રહેશે.
મકર રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં વાદ વિવાદના યોગ બની રહ્યા છે. જીવનસાથી નો પુરતો સહયોગ મેળવી શકો છો. કાળા રંગ ના કપડા પહેરી લો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 2 ની લકી કલર સફેદ રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો આવકમાં વધારો થઈ શકે છે. ભાષા પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. જીવનસાથીનો પૂરતો સહયોગ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ જ શુભ રહે છે. પૂજાઘરમાં ઇલાયચીનો ઉપયોગ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 2 ની લકી કલર સફેદ રહેશે.
મીન રાશિ
આ રાશિના જાતકોનું મન અશાંત રહી શકે છે. સામાજિક દ્રષ્ટિએ માન-પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. કામકાજમાં થોડી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે. અચાનક આર્થિક ધનલાભના યોગ બની રહ્યા છે. લવિંગ તિજોરીમાં રાખી દો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 6 અને લકી કલર ગુલાબી રહેશે.
જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.