20230915 225109

હનુમાનજી આ 5 રાશિઓ ઉપર થશે રાજી, પછી થશે પૈસાનો વરસાદ.

Horoscope

મિત્રો આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આજનું રાશિફળ જણાવા જઈ રહ્યા છીએ. આજના દિવસે ચંદ્રમા સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં રહેશે. આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બનેલો રહેશે.

મેષ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ખાણીપીણી નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પરિવારજનોનો પૂરતો સહયોગ મેળવી શકો છો. ઈચ્છા અનુસાર મીઠાનું સેવન કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 5 અને લકી કલર ભૂરો રહેશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકોનું મન શાંત રહેશે. ઘરેલું કામમાં વ્યસ્ત રહેશો આર્થિક ધનલાભ થઈ શકે છે. ભાગીદારી ધંધા માં લાભ થઈ શકે છે. અડદની દાળ ખિસ્સામાં રાખો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 2 અને લકી કલર સફેદ રહેશે.

મિથુન રાશિ
આ રાશિના જાતકોને વાદવિવાદ ના યોગ બને રહેશે. ભાષા અને વાણી પર સંયમ રાખવાની સલાહ રાખવામાં આવે છે. ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. અચાનક કોઇ મિત્રની મદદ મળી રહેશે. પક્ષીઓને દાણા નાખો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 1 અને લકી કલર લાલ રહેશે.

કર્ક રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક કાર્ય પૂર્ણ થઇ શકે છે. યાત્રાના યોગ બને રહેશે ધંધા વ્યવસાયમાં સમય શુભ રહેશે. આર્થિક વ્યવહારો ફાયદાકારક સાબિત થશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. ઘરની દક્ષિણ દિશામાં દીવો કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 7 અને લકી કલર સ્લેટ રહેશે.

સિંહ રાશિ
આ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થઇ શકે છે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત ના યોગ બની રહેશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આવી. લાલ પેન નો ઉપયોગ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 6 અને લકી કલર ગુલાબી રહેશે.

કન્યા રાશિ
આ રાશિના જાતકોને માનસિક અશાંતિ રહી શકે છે. ધનહાનિના યોગ બનેલા રહેશે આર્થિક નિર્ણય લેવો પડી શકે છે. મિત્રોની મદદથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો છો. જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 1 અને લકી કલર લાલ રહેશે.

તુલા રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે ધંધા વ્યવસાયમાં લાભના યોગ બનેલા રહેશે. સહકર્મચારી સાથે વાદવિવાદ ના યોગ બનેલા રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રા થઈ શકે છે. પૂજાઘરમાં હળદરનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 2 અને લકી કલર સફેદ રહેશે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. સામાજિક માન-સન્માનમાં વધારો થઇ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો.. માથા પર સિંદૂરથી તિલક કરો  ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 5 અને લકી કલર ભૂરો રહેશે.

ધન રાશિ
ઓફિસના કાર્યોમાં સફળતા મળી શકે છે. ધન નિવેશ થી લાભ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો. અચાનક કોઇ મિત્ર સાથે મુલાકાત ના યોગ બનેલા રહેશે. દક્ષિણમુખી થઇને પૂજા પાઠ કરો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 8 અને લકી કલર કાળો  રહેશે.

મકર રાશિ
આ રાશિના જાતકો માનસિક તણાવ રહેશે શારિરીક  તકલીફમાં વધારો થઇ શકે છે. સહકર્મચારીઓ સાથે સમય વિતાવી શકો છો. ભાગીદારી ધંધા માં સાવધાની રાખવી પડી શકે છે. જીવનસાથીનો પૂરતો સહયોગ મેળવી શકો છો. પૂજાઘરમાં ચોખા ચઢાવો ખૂબ જ શુભ રહેશે. લકી નંબર 4 અને લકી કલર લીલો રહેશે.

કુંભ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક ધનલાભ થઈ શકે છે. ભાઈ બહેન સાથે વાદવિવાદ ના યોગ બની રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત કરી શકો છો. માતા પિતા નો આર્થિક સહયોગ મળશે. સાંજના સમયે શુદ્ધ ઘીનો દીવો કરો. લકી નંબર 4 અને લકી કલર લીલો રહેશે.

મીન રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડી શકે છે. દુર્ઘટનાના યોગ બની રહેશે. નવા કાર્યની શરૂઆત કરી શકો છો સામાજિક માન-સન્માનમાં વધારો થઇ શકે છે. પૂજાઘરમાં નારંગી કલર ના કપડા નો ઉપયોગ કરો. લકી નંબર 8 અને લકી કલર કાળો રહેશે.

જો તમે દરરોજ સૌથી પહેલા રાશિફળ વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને અને હજુ સુધી આજનું આ રાશિફળ તમારા મિત્રોને શેર ના કર્યુ હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *