વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક હિંદુ ધર્મના ઘર માં મંદિર અવશ્ય હોવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં મંદિરની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. હિંદુ ધર્મના દરેક ઘરમાં ઘર મંદિર અવશ્ય હોય છે. દરેક વ્યક્તિ નિયમિત રીતે પોતાના ઘર મંદિરમાં ઈષ્ટદેવની પૂજા અર્ચના કરે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે ઘરમાં ઘર મંદિરમાં દીવો અગરબત્તી થતો હોય તે ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના નિયમોથી અજાણ હોવાને કારણે પોતાનું ઘર મંદિર ઘરમાં ગમે તે જગ્યાએ બનાવી દેતા હોય છે જેનો નકારાત્મક પ્રભાવ તેમના ઘર પરિવારમાં જોવા મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આપણા ઘર મંદિર માં કેવા પ્રકારની મૂર્તિઓ રાખવી જોઈએ તેના વિશે આજના લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરમાં મંદિર બનાવતી વખતે દિશાઓનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું યોગ્ય મહત્વ બતાવવામાં આવ્યું છે. યોગ્ય દિશામાં યોગ્ય કામ કરવામાં આવે તો વાસ્તુદોષ ઉત્પન્ન થતો નથી. અત્યારના સમયમાં મોટાભાગના ઘર-પરિવારમાં વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જાના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની નાની-મોટી સમસ્યાઓ આવતી હોય છે.
નકારાત્મક પ્રભાવને કારણે ઘર-પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતા હોય છે. આ દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમારા ઘરના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિઓ રાખવી જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘર મંદિર હંમેશાં ઇશાન ખૂણામાં બનાવવું જોઈએ. ઈશાન ખૂણામાં બનાવેલું મંદિર વિશેષ લાભ આપનાર હોય છે. પૂજા ઘર સાથે જોડાયેલી અનેક વાતો વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવી છે જેને યોગ્ય રીતે સમજવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘર મંદિરમાં કયા દેવી દેવતાની મૂર્તિ એક સાથે ન રાખવી જોઈએ અને કેવા પ્રકારની મૂર્તિઓ રાખવી જોઈએ તેના વિશે જણાવવામાં આવ્યું છે. પૂજાઘર સાથે જોડાયેલી વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવનાર દરેક પ્રકારની આર્થિક શારીરિક અને સામાજિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મોટા ભાગના વ્યક્તિઓ વાસ્તુશાસ્ત્રના નિયમોથી અજાણ હોવાને કારણે પોતાનું ઘર મંદિર રસોડામાં બનાવતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મંદિર ભૂલથી પણ રસોઈઘરમાં ન બનાવવું જોઈએ. રસોઈ ઘર નો સીધો સંબંધ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલો હોય છે અને ઘરના દરેક સભ્યો નો સીધો સંબંધ રસોડા સાથે જોડાયેલો હોય છે જેથી કરીને રસોઇ ઘરમાં ભુલથી પણ ઘર મંદિર ન બનાવવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે પૂજા પાઠ કરતા સમયે હંમેશા મન શાંત રાખવું જોઈએ. શાંત મનથી કરેલી પૂજાનું યોગ્ય ફળ મેળવી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રસોઈ ઘર માં મંદિર હોવાથી મંગળદોષનો પ્રભાવ જોવા મળે છે.
મોટા ભાગ ના વ્યક્તિઓ પોતાના પૂજા ઘરમાં ભગવાનની તૂટેલી મૂર્તિ અથવા તો ફાટેલા ફોટા રાખતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તૂટેલી મૂર્તિ અને ફાટેલા ફોટા વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પોતાના ઘરના મંદિરમાં ભૂલથી પણ તૂટેલી મૂર્તિ અથવા પાડેલા ફોટા ન રાખવા જોઈએ. આવું કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
મિત્રો અત્યારના સમયમાં મોટા ભાગના વ્યક્તિઓ અનેક પ્રકારની ધાતુની મૂર્તિઓ બનાવીને પોતાના પૂજા ઘરમાં સ્થાપિત કરતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર માટી માંથી બનાવેલી મૂર્તિ ખૂબ જ પ્રભાવશાળી હોય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પૂજા કરની હંમેશા સાફ સફાઈ કરવી જોઈએ. મોટા ભાગના વ્યક્તિઓ ભગવાનને ચડાવેલા ફુલ હાર અને માળા પૂજા ઘરમાં એવી રીતે છોડી દેતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પૂજા કરની યોગ્ય રીતે સાફ સફાઈ કરવાથી તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે વખત મૂર્તિ ન રાખવી જોઈએ. આવું કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. મોટા ભાગના વ્યક્તિઓ તેમના પૂજા ઘરમાં બે શિવલિંગ બે ગણપતિ જી મહારાજની મૂર્તિ રાખતા હોય છે પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવેલા આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.