એક્ટ્રેસ વાયરલ પ્રિયા પ્રકાશ વોરિયર અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ફોટા અને વિડિયો રોજબરોજ સોશિયલ મીડિયામાં અપલોડ થતા રહે છે. અને વાયરલ થતા રહે છે. હમણાં જ તેમને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ જ વધુ માત્રામાં વાયરલ થઇ રહી છે. આ વાયરલ ફોટામાં પ્રિયા પ્રકાશ વોરિયર ખૂબ જ સ્ટર્નીંગ નજર આવી રહ્યા છે.
મિત્રો આ વાયરલ ફોટામાં પ્રિય પ્રકાશ ના બાલ તેમના ચહેરા પર લહેરાતા જોવા મળે છે. જોકે તેનું આવું લુક ખૂબ જ વધારે ખુબસુરત દેખાય છે. આ સિવાય આ એક્ટ્રેસ ના વાયરલ થયેલા ફોટામાં ખૂબસૂરત પોઝ ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યા છે. સાથે જ તેમના ઘણા ફેન્સ તેમને ઇન્સ્ટાગ્રામમાં ઈમોજી કોમેન્ટ પણ કરે છે. અત્યાર સુધી વાયરલ થયેલા ફોટાને તેમના ફેન્સ દ્વારા હજારો વખત જોવામાં આવ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ વોરિયર પાછળના કેટલાક દિવસોથી તેની આવનારી તેલુગુ ફિલ્મ ‘ક્રેક’ ને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. પ્રિયા પ્રકાશ આ ફિલ્મ દ્વારા તેલુગુ ઈન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેઓ એક્ટર નીતિન સાથે નજર માં આવશે. ક્રેક ફિલ્મના શૂટિંગ વખતે તેનો એક વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોમાં પ્રિયા ક્રેક ફિલ્મના ગીત નું શૂટિંગ કરી રહી હતી. આ વીડિયોમાં તે દોડતા આવે છે . અને નીતિની ઉપર ચડી જાય છે. આ ગીતના શૂટિંગ વખતે તેમની જોડે એક ભયાનક ઘટના થાય છે. જ્યારે તેઓ દોડી ને પીઠ ઉપર ચડવા જઈ રહ્યા હોય છે, ત્યારે નિતીન તેમને પકડી નથી શકતા. આ કારણથી જ પ્રિયા પ્રકાશ વોરિયર તેમનું બેલેન્સ ગુમાવી દે છે, અને તે જમીન પર પડી જાય છે.
View this post on Instagram
આ વીડિયોને પ્રિયા પ્રકાશ એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો હતો. આ વીડિયો ને શેર કરતાં તેમણે લખ્યું હતું કે ‘આ જિંદગી કેવી રીતે મને ધરાશાહી કરે છે, તેની આ એક ઝલક છે, અને દર વખતે હું ઉભી થાઉં છું અને પૂરા આત્મવિશ્વાસથી આગળ વધુ છું.’
અને સાથે આ 6 ફોટા તેમના ઈન્સ્ટાગ્રામ પાર શેર કર્યા હતા . જે ના લીધે તેઓ અત્યારે તેમના ચાહકો માં ફરી વાઇરલ થઈ રહ્યા છે. અને આ તસવીરો પિયા પ્રકાશે શેર કરેલી પ્રથમ બોલ્ડ તસ્વીરો છે. જે ખરેખર સુંદર દેખાય છે. અને આજથી 2 વર્ષ પહેલાં પ્રિયા ખૂબ જ વાયરલ થઈ હતી.
જો તમે આવી જ અવનવી માહિતી દરરોજ મેળવવા માગતા હોય તો નીચેનો લાઈક બટન દબાવીને આ પેજ ને like કરજો અને હજુ સુધી આ માહિતી શેર ના કરી હોય તમારા મિત્રોને… તો હમણાં જ શેર કરજો.