મિત્રો જો તમે ખૂબ જ ગરીબી મા જીવન વ્યતીત કરી રહ્યા છો અને ધન સંપત્તિ ને લઈને ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયા છો ? તમારા ઘર ની અંદર સુખ સમૃદ્ધિ જતી રહી છે ? નોકરી અને ધંધા ને લઈને મુશ્કેલીમાં આવી ગયા છો ? નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઘર કરી ગઈ છે કે પછી પિતૃદોષ કે શનિ દોષ છે, કોઈ પણ ગ્રહની ખરાબ દ્રષ્ટિ તમારા પર પડી રહી છે.
મિત્રો તમને એવું લાગે કે મારા નસીબ માં કઈ છેજ નહીં અને હું ધીમે ધીમે ગરીબ થવા લાગ્યો છું પૈસા ની ઉણપ થવા લાગી છે તો મિત્રો તમારે એક ઉપાય કરવો જોઈએ મિત્રો ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવી શકાશે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકાશે અને સાથે સાથે વિષ્ણુ ભગવાનની કૃપા પણ મેળવી શકાશે ઉપાય નીચે મુજબ છે.
મિત્રો જો ઘરની ધન સંપત્તિ ને લઈને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મી માતાના મંદિરે જઈને ત્રણ નવી સાવરણી દાનમાં આપવી જોઈએ અને આ દાન ગુપ્ત દાન કરવાનું છે. મિત્રો આવું કરવાથી લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા પર કૃપા વરસાવે છે મિત્રો જેટલા પણ પ્રોબ્લેમ હોય તે બધા દૂર કરી શકાય છે. આવી રીતે જો ૬ મહિને એકવાર એટલે કે વર્ષમાં ૨ વાર કરવામાં આવે તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જરૂર રહે છે.
તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તમને એવું લાગી રહ્યું છે કે કોઈની ખરાબ દ્રષ્ટિ પડી રહી છે બરબાદી કે ગરીબી તરફ જઈ રહ્યું છે. તો તે અટકાવવા માટે તમારે નાહવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવું જોઈએ. પછી તમારે તમારા પૂજા સ્થાનમાં બેસી જવાનું છે અને એક પાત્ર લેવાનું છે તમારે એક હવન કરવાનો છે સૌથી પહેલા આ પાત્રમાં તમારે એક લવિંગ નાખવાનું છે એક મરી નો દાણો એક ચપટી હળદર પછી એક કપૂરની ગોળી નાખીને કપૂર ને સરગવાનું છે.
મિત્રો હવે તેમાંથી જે ધુમાડો નીકળે તે ધૂમાડાને આખા ઘરમાં ફેલાવી દેવાનો છે આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે અને તમારું ઘર સુખ સમૃદ્ધિથી જરૂર ભરાઈ જશે. મિત્રો જો તમને એવું લાગી રહ્યું છે તમારા ઘરમાં શનિ દોષ છે શનિ ભગવાનની ખરાબ દ્રષ્ટિ પડી રહી છે
તો તમે શનિવારના દિવસે અથવા તો મંગળવાર ના દિવસે શનિ ભગવાનના મંદિરે જવું જોઈએ અને મંદિરે જઈને રાઈ ના તેલ નો દીવો કરવો જોઈએ. અને ભગવાનને પ્રાર્થના કરીને તમારી મનોકામના, દુઃખ-દુઃવિધા ભગવાનને જણાવીને તમારે પ્રાર્થના કરવાની છે.
મિત્રો જો આવી રીતે ૭ શનિવાર સુધી કરવામાં આવે તો તમારા પર ભગવાનની કૃપા હંમેશા રહે છે. મિત્રો ભગવાન તમારા પર જરૂર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો ધન પ્રાપ્તિ માટે આ ઉપાય એકદમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ ઉપાય માં તમારે વહેલા ઊઠીને સ્નાન કરીને તમારે પેલા રસોડામાં જઈને ૧ રોટલી ગાય માતા માટે તમારે એક રોટલી અલગ કાઢી લેવાની છે.
આ રોટલી ની અંદર તમારે મીઠું કે કઈ નાખવાનું નથી આ રોટલીને એમ જ બનાવાની છે. મિત્રો આ રોટલીને તમારી આજુબાજુ ક્યાંય ગૌશાળા હોય તો ત્યાં જઈ ને ગાયને ખવડાવી દેવાની છે અથવા તો તમારા ઘરે જે ગાય હોય તેને ખવડાવી દેવાની અને તમારે ગાયના કાનમાં જઈને તમારી મનોકામના અને ઈચ્છા કહી દેવી અને આ રીતે ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે.
મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ ન હોય, ઘરમાં ઝઘડા થતા હોય તો સમજવું કે તમારા ઘરના કોઈ વ્યક્તિ પર ગ્રહની ખરાબ દ્રષ્ટિ પડી રહી હોય તો તેને દૂર કરવા તમારે હનુમાનજી ના મંદિરે લાલ કલરનું કપડું ૭ મંગળવાર કે ૭ શનિવાર સુધી ચડાવવાથી હનુમાનજીની કૃપા તમારા પર હંમેશા બની રહે છે, અને તમારું જીવન સુખ સમૃદ્ધિ થી ભરાઈ જશે.
મિત્રો જો સૂર્ય ભગવાનની કૃપા તમારા પર ન હોય તો તમારે પાણીમાં હળદર, ફૂલ, અક્ષત, તલ મિક્સ કરી સૂર્ય ભગવાનને ચડાવવાના હોય છે અને હા ખાસ ધ્યાન રાખવું કે સૂર્ય ભગવાનને ચડાવેલ પાણી પગમાં ના આવવું જોઈએ અને જો પગમાં આવે તો આ ઉપાય સફર જતો નથી.
જો તમે આવા જ અવનવા લેખો દરરોજ વાંચવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ પોસ્ટને શેર નથી કરી તો હમણાં જ કરી દો.