હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. પ્રાચીનકાળથી હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષ સાથે અનેક પ્રકારના ચમત્કારિક ઉપાયો જોડાયેલા છે મોટાભાગના લોકો નિયમિત રીતે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરે છે,
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષમાં બધા જ દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે નિયમિત રીતે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવામાં આવે તો જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આજના લેખમાં અમે તમને પીપળાના વૃક્ષ સાથે જોડાયેલો એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ,
આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બનેલી રહે છે. હિન્દુ સંસ્કૃતિમાં પીપળા ના વૃક્ષ નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. પીપળાના વૃક્ષમાં દરેક દેવી-દેવતાઓનો વાસ રહેલો હોય છે એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી બધા જ દેવી-દેવતાઓનો ના આશીર્વાદ બનેલા રહે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવાથી ભગવાન શ્રીવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ બનેલા રહે છે. મિત્રો આજ ના આ લેખમાં અમે તમને પીપળાના વૃક્ષ સાથે જોડાયેલ એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જો તમે પીપળાના વૃક્ષ પાસે એક મુઠ્ઠી ચોખા રાખીને આ ઉપાય કરશો તો તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળી રહેશે.
આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલ ગરીબી અને દરિદ્રતા દૂર થઈ જશે. મિત્રો અત્યારના સમયમાં દરેક મનુષ્યના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે મોટાભાગના વ્યક્તિઓના જીવનમાં આર્થિક અને સામાજિક પરેશાની હોય છે મોટા ભાગ ના ઘર પરિવારમાં લડાઈ ઝઘડા અને કંકાસ થતા રહેતા હોય છે. આ બધી સમસ્યામાંથી બહાર નિકળવા માટે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે છે.
મિત્રો જે લોકોના ઘર પરીવાર માં વાસ્તુદોષ રહેલો હોય તેવા લોકોએ આ ઉપાય કરવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બીજા ઘણા બધા દેવી-દેવતાઓનો વાસ હોય છે. પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી બધા દેવી દેવતા ના આશીર્વાદ બનેલા રહે છે.
પ્રાચીન સમયમાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા આરાધના કરવામાં આવતી હતી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ધન સંબંધિત સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે પીપળા ના વૃક્ષની પૂજા આરાધના કરવી જોઈએ. પીપળાના વૃક્ષની વિધિવત રીતે પૂજા આરાધના કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુના આશીર્વાદ બનેલા રહે છે.
મિત્રો જો તમે તમારા જીવનમાં સુખની ઈચ્છા રાખતા હોય તો તમારે નિયમિત રીતે પીપળા ના વૃક્ષની પ્રદક્ષિણા કરવી જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પીપળાના વૃક્ષ ને એક મુઠ્ઠી ચોખા અર્પણ કરવા જોઇએ. પીપળાના વૃક્ષ ને એક મુઠ્ઠી ચોખા અર્પણ કરવાથી તમારા ઘરમાં રહેલ ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે.
આ ઉપાય કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. ત્યારબાદ તમારે એક થાળીમાં કંકુ અને એક મુઠ્ઠી ચોખા લેવાના છે. ત્યારબાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને પીપળાના વૃક્ષ પાસે જવાનું છે.
ત્યારબાદ પીપળાના વૃક્ષને બે હાથ જોડી પ્રણામ કરવાના છે.
પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતા સમયે તાંબાના લોટામાં રહેલું જળ પીપળા ના વૃક્ષ ને અર્પણ કરવાનું છે. ત્યારબાદ એક મુઠ્ઠી ચોખા પીપળા ના વૃક્ષને અર્પણ કરવાના છે. ત્યારબાદ બે હાથ જોડીને પીપળાના વૃક્ષને પણ આમ કરો અને તમારી બધી મનોકામના અને ઇચ્છાઓ પીપળાના વૃક્ષને કહેવાની છે.
મિત્રો આ ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પુરી થાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરી વિષ્ણુના આશીર્વાદ તમારા ઘર પરીવાર ઉપર બનેલા રહેશે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે.